SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૯ ગત્પત્તિની-ગર્ભાવાસથી મુક્ત થવાની સઝાયે નેવું પછી ખાટે પડ પણ નિદ્રા ન આવે રે ખીજે ને મું-ખું કરે કેઈ નવિ બોલાવે છે. ચેતન ૨૬ વહતણે બોલે બન્ય મરીઈ ઈમ થાયે રે દુખ પામે અળખામણે કેહને ન સુહાવે રે... ૨૭ આયુ મુહર્ત જીવડે પહુંચે તે પરલોકે રે સગા-સણિજા તેહનાં વલ બેસે સેગે રે... , આ ઉખે છેડે ઘણે દશ ભાગ પ્રવાહ રે એહ અવસ્થા ઉપજે, નિચે તે ન કહાય રે... , માણસના ભવ નીગમ્યા ઈમ વાર અનંત રે ધર્મ ન જાણે જીવડે ભવમાંહિ ભમંત રે... . ૩૧ ધમ કિઈ સુખ પામીઈ જરા રોગ ન આવે રે પામે શિવ સુખ સાસતાં સેવક ઈમ ગુણ ગાવે રે. . ૩૨ [૩૧] ગર્ભવાસમાં એમ ચિંતવતે ધર્મ કરીશ હું ધાઈ રે ઉધે મસ્તક મેલ મૂતરમાં ગમતું નથી મુજ ભાઈ રે...ગર્ભવાસમાં ૧ જે રે જીવડા ! તું રે વિચારી આયુ ખૂટે દિન રાત રે પંથી(છી)મેળાસમ સર્વ સંબંધી નિજ નિજ મારગ જાત રે... - ૨ જન્મ થયે તવ તેહ વિસરીયે ઉહ ઉહાં એમ કહેતે રે મૂઢપણે રમત બહુ કરતે પરવશ દુઃખ લહત રે.. . યૌવન વય વિષયાસંગલીને તરુણરસમાં રાતે રે અશન-વસન-આરંભ-પરિગ્રહ રહે સદા મદમાતે રે... ધર્મ ન કીધે ધન બહુ વંછી પુત્રાદિક પરિવરીયે રે. સગાં સહોદર સગપણ કરતાં મનમાં કાંઈ ન ડરીઓ રે.. . પચાસ સાઠ વરસ લગે પહોતે તેહી નાથ ન ગાય રે આશા બંધને પડી પ્રાણી લક્ષ્મી કમાવા ધાયે રે.. સિરોર એંશીએ બલ હીણે એશીઆળા તિહાં થાય રે ઘડપણના દુઃખ છે અતિમેટાં કહ્યું ન કરે કઈ કાંય રે.. . પત્ની પ્રેમવતી પણ અળગી સ્વારથ ન થયે પૂરે રે કુબમગત લાકડીએ હિંડે શ્વાસ ચડે ભરપૂર રે... પરવશ પાસ પડયે તું જીવડા વિશ્વાસે ધન ખોઈ રે ધરમ કરમ સઘળાં ના થાયે રહ્યો ઉદાસે રોઈ રે. સ–૪૪
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy