SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભેલ્પનિ-ગભાંવાસથી મુક્ત થવાની સઝાયે આરજ દેશ લહયે હવે લાયે ગુરૂ સંગ અંગથકી આળસ તજે કરે સુકત ચંગ.. શ્રી નમિરાજ તણી પરે ચેતે ચિત્તમાંહિ સ્વારથના સહુ કે સગા કેઈ કેઈનું નહિ... ભોગ સંગ તજી સહુ થયા જે અણગાર ધન ધન તસ માતા પિતા ધન ધન તસ અવતાર સુર તરૂ સુરમણિ સારીખે સેવે શ્રી જિન ધર્મ જિણથી સુખ સંપત્તિ વધે કીજે તેહજ કમ... તં દુલ વિયાલીમેં અછે એહને અધિકાર તિથી ઉદ્ધરીને કહયે નહીં જૂઠ લગાર.. કળશ : છહ જિનધર્મ વિચાર સાંભળી લહીયે સંયમ ભાર એ વળી સિંહની પેરે સદા પાળે નિયમ નિરતિચાર એ સંસારનાં સુખ સકલ ભેગવી તે લહે ભવપાર એ શ્રી રત્ન હર્ષ સુશિષ્ય ઉગે ઈમ કહે શ્રીસાર એ. ૭૨ ૮૩૦] ઉત્પત્તિ જોઈ નઈ જીવ આપણું મન ગરવ મ આણું રે મરમ મ બેલીસ પારકા તણે હસે જીવ હાણ રે.ચેતન૧ ચેતન ચેતે રે પ્રાણીયા તાહરૂં જેય સરૂ૫ રે રૂપ નવા દિન દિન ઘણું ઈમ કરમે વિરૂપ રે.... માત-પિતા જગે મલ્યો શુક્ર શણિત સંચ રે તે માંહિ તું ઉપન જોઈ કરમ પ્રપંચ રે... કલલ દિવસ સાતે થયે સાતે બુદ ખુદ જાણિ રે માસ દિવસ થયે માંસમેં પલ પૂરણ પ્રમાણ રે... બીજે પેસી જીવડો ત્રીજે થયે ઘણુમાન રે માય ધરે મન દેહલે તેહને અનુમાન રે... માયના અંગ મટાં કરે ચર્થે માસ તે જીવ રે ડાબે સ્ત્રી જિમણે નર વિચ વસે કલબ રે... પાંચમે પાંચ અંકુરડા પગ માન કરે દેય રે દેય કરે કરના વલી સિરને એક હેવે રે.. પીત અને લેહી ધરે છટ્ઠે માસ તે બાલ રે નરગ પડયે લાઈ જીવડે તિહાંથી કરી કાળ રે... પાંચ સે પેસી સાતમે સાતમે શિરે માંડ રે નવમેં તસ ધમણું કરે રેમ અઉઠે કેડ રે.
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy