________________
ગજસુકુમાલની સઝાયે
૬૮૧ આજ્ઞા આપે છે તેમજ રે લાલ કાઉસગ્ન કરૂં સમશાન રે . મનસ્થિર રાખીશ માહરૂ રે લાલ પામવા પદ નિર્વાણ રે ધર્મ ૨૪ આજ્ઞા આપી નેમનાથજીએ લાલ આવ્યા જિહાં સમશાન રે, મનસ્થિર રાખી આપણું રે લોલ ધરવા લાગ્યા ધ્યાન રે , - ૨૫ સેમલ સસરે દેખીયા રે લોલ ઉપન્યું પૂર્વનું વેર રે કુમતિ સમલ કેપે ચડે રે લાલ મનમાં ન આણું મહેર રે ૨૬ શીર ઉપર બાંધી સુણે રે લાલ મૂરખે માટીની પાળ રે . ખેર અંગારા ધખધખ્યા રે લાલ તેણે મૂક્યા તત્કાળ રે . ૨૭ ફટ ફટ ફટે હાડકાં રે લોલ ત્રટ ત્રણ ગુટે ચામ રે , ઉપકારી(સંતેષી)સસરે મલ્યા રે લાલ તુરત સાયું તેનું કામ રે , ૨૮ સેભાગી શુકલ ધ્યાને ચઢયા રે લાલ ઉપન્ય કેવલ નાણ રે , ક્ષણમાં કમ ખપાવીને રે લાલ મુન મુગતે ગયા જાણ કરે છે . ૨૯ ગજસુકુમાલ મુગતે ગયા રે લાલ વંદુ વારંવાર રે . મનસ્થિર રાખ્યું આપણું રે લાલ પામ્યા ભવને પાર રે • શ્રી વિજય ધર્મ સૂરિતણે રે લાલ રામજ)વિજય ઉવઝાય રે, તસ શિષ્ય લક્ષણ ગુણે કરી રે લાલ પભણું તે સુગુરૂપમાય રે - સોલસે ને બાસઠ સમે રે લોલ સાંગાનેર મેઝાર રે ગુણ ગાયા માસ ફાલ્ગને રે લાલ શુકલ છઠ્ઠ મવાર રે . આ કહે મનક(મકન)મેહન તણે રે લાલ સાધુ તણું સઝાય રે . ભણજો ગણજો ભલી ભાતશું રે લાલ પામ ભવને પાર રે ૩૩
[૮૨૮] શ્રીજિનનેમ આગમ સુણી સખિ વાંદવા કૃષ્ણ નરિદ રે ગજસુકુમલ સાથિ ચા , યાદવ કુલ કેરે ચંદ રે સાથિ લીધા સુભટના છંદ રે કે નાનડીયે નદ રે અધિકી ધરી મન આણંદ રે જઈ પ્રણમ્યા નેમ જિણું રે
મુનિ ગજ સુકમાલ મનેહરૂ ૧ દેશના શ્રીજિનછ દી સખિ સંધ્યા (ઝા) રાગ સંસાર રે જેહ રંગ પતંગને , વિણસતાં ન લાગે વાર રે
હવે વિજળીને ઝબકાર રે- સહી સુપન રક સુખકાર રે જાણી વાદળને વિસ્તાર રે એહ અથિર અસાર સંસાર રે મુનિ ૨