________________
- ૬૭૦
સજાયાદિ સંગ્રહ તુજ મુખમાંથી વચ્છ ! એ વાણું કેમ પડી? મુજને છે તુજ ઉપર આશા અતિ વડી હું મુખથી તુજ નામ ન મેલું અધ (એક) ઘડી તું જીવન તું પ્રાણ તું અંધા લાકડી ચારિત્ર છે વત્સ દુષ્કર
અસિ ધારા સહી સુર ગિરિ તેલ બાંહણ્યું કે તર જલ નિહી ભારી ભાર ઉઠાય કે ઉપાડી લેહ ભાર કે) ગિરિ ચડ વહી બાળ છે તું સુકુમાલ તે પળશે એ નહીં (પાળે કેમ થિર રહી)... ૮ જે ઈહ લેક આશંસક પરલેક પરગુહા કાયર ને કાપુરૂષને
તે સવિ દુલહા ધીર વીર ગંભીરને
શી દુકર કહી માત ! કરી એક વાત બિહા શું (કાં) મૂહા.. ફેજ પરીષહ કેરી
આવી જબ લાગશે ચારિત્ર પુર શુભ ભાવ કેટ તવ ભાંગશે (જમ તુમારૂં જેર ન કાંઈ ફાવશે વચન અમારું નામ નંદન મન આવશે) કેટે શુદ્ધ મનોરથ
સુભટ બેસારણું પરીષહ કેરી ફેજ
આવતી વાર સું અદ્ધરૂ૫નિજ કઠામાંહે સમારસું સમતા ભાવે જ્ઞાનગાળા ઝણું ઝણાવશું...૧૧ રાગ-દ્વેષ દેય ચેર
પ્રબલ બળ (જોરાવર) છૂટશે પુણ્ય ખજાનો માલ
અમૂલખ લુટશે કાંત્યુ પજયું સુત કપાસ તે થાય છે મન કેરી મનમાંય કે હુંશ સમાય છે.
પહેરી ઉત્સાહ સન્નાહ પરાક્રમ ધનુ રહી સ્થિરતા પણછ વૈરાગ્ય કે બાણ પુખિત સહી સાહમાં પહેલી મૂઠી હસું તે વહી વીરજનની તુજ નામ કહાવીશ હું સહી.. ઈણ વિધ વચન અનેક જનની ભાખી રહી પણ સુત મનમાં વાત એ કઈ રૂચી નહિ કુમાર યું દીક્ષા લીધ
જનની અનુમતિ લહી - પુરૂષ વચન, ગજદત
ન પાછા વળે કદી .... શ્રી નેમીશ્વર પાસ
યથા વિધ ઉચ્ચરે પંચ મહાવ્રત સર્વ
પરિગ્રહ પરિહરે માગી જિનની અનુમતિ ધીરપણું ધરે એકાકી સમસાનમાં
જઈ કાઉસગ કરે...