SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ખાદ્ય વસ્તુના કાળમાન વિચારની સઝા શ્રાવણ ભાદ્રપદે દિન પંચ મિશ્રલેટ અણુચાલિત સંચ આ કાતિક ચઉદિન માન માગસર પિષ દિન ત્રણ પ્રમાણ ૧૦: મહા ફાગણે કહ્યું પણ કામ રૌત્ર વૈશાખ ચિહું પહેર આભરામ જ્યેષ્ટ આષાઢ પ્રહર ત્રણ જેય તિણ ઉપરાંત સચિત્ત તે હેય... ૧૧ ગેહુ સાલ ખડ ધાન કપાસ જવ ત્રણ વરસે અચિત્ત તે ખાસ વિદલ સવ તિલ તુયરી ને વાલ પાચ વરસે હોય અચિત્ત રસાલ ૧૨ અલસી કેદ્રવ કાંગ ને જુવાર સાતે વરસે અચિત્ત વિચાર - શીત તાપ વર્ષાદિક જોઈ સચિત્ત નિ અચિત્ત તે હાઈ ૧૩ હરડ પીપરી મરીચ બદામ ખારેક દાખ એલા અભિરામ શત જોયણ જલ વટમાં વહે સાઠ જોયણ થલવટમાં કહે.. ૧૪ સચિત્ત વસ્તુ પ્રવાહણની જેહ થાય અચિત્ત પ્રવચન કહે તે ધૂમ અગ્નિ પરિઅટ્ટણ કરી અચિત્તનિ તસ થાય ખરી... ૧૫ બાર પર રહે જુગલી રાબ સેલ પહોર રાઈતાં અજાબ પર ચોવીસ ગેમૂત્રનું માન બે દિન અતીત દહિં છાસનું માન ૧૬ ખરૂં વ્રત જે કાલાતીત પલટાથે વર્ણાદિક રીત કાચું દુધ વિદલ સંગ થાય અભક્ષ્ય કહે મુનિ લેગ. ૧૭ ઢુંઢણીયાદિક વિંદલની દાળ સેકયાં ધાન નિણત નહિં કાળ ચાર પહોર શીરે લાપશી વિદલ પરે તે પ્રવચન વસી. ૧૮ પ્રથમ દિવસ પ્રારંભી ગણે કાલ પ્રમાણ સવિ તેહનું ભણો ચલિતરસ જેહનો જિહાં થાય તિહાં તે વસ્તુ અભક્ષ્ય કહેવાય..૧૮ ધોળે સિંધવ કહ્યો અચિત્ત શ્રાદ્ધ વિધે અક્ષર પરતીત ઈલાદિક ઓળા જે થાય તે અચિત્ત થાપના નવિ થાય. ૨૦ તેલ નીર મિશ્રિત અછાણ તેહ ન લેવે પ્રવચન જાણ દહિ રાઈ વિદલે દેવાય ઉષ્ણ કર્યું તે શુદ્ધ કહેવાય ૨૧ અથાણ પ્રમુખ સહુ જાણ ચલિતરસે તસ કાલનું માન અ૮પ શુદ્ધિને પડે સંદેહ તેહ ભર્ણ ઈહ ન કહ્યો તેહ. ૨૨ ગીતા રથને વણે જોય આચાણું અનાચીરણ હોય આદ્રધાન અંકુરા નીકળે તે સહુ વરતુ અભક્ષ્યમાં ભળે ૨૩ ગેરૂ મણસિલ લણ હરિયાલ આવે જલવટમાંહિ (વિરસાલા તેહ અચિત્ત હેય પ્રવચન સાખ પણ લેવાની નહિં તસ ભાખ.. ૨૪ ઈમ બેલ્યા લવલેશ વિચાર વિસ્તાર પ્રવચન સારોદ્ધાર , ધીર વિમલ પડિત સુપસાય કવિનયવિમલ કીધી (કહે)સઝાય ૨૫
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy