SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જ સુધા નિવારણની સજઝાય ૬૫૭ સધળા સુખ (સંપ રાખજજી ધરી પરમ સનેહ કરેભવિ.૨૧ ખા સુખ ભાખે ભલેજ ક્રોધ છે દુઃખનું મૂળ ક ૨૨ બેલ સહુ એ સાસતાજી ઘણું કિશ્ય વિસ્તાર ચંડરૂદ્ર આચારજોંજી ખમાવતાં અપરાધ અભય ઉદાયી રાજવીજ કીધે ઉત્તમ કાજ - ૨૫ કુરે ગડુના સાથી થવા પરમ મહા ગુણ લાધ ચંડ પ્રદ્યોત નારદને જી દીધો અપૂઠે રાજ ચંદન બાલા નવિ કીજી મૃગાવતીચું દુષ સુભ પરિણામે પામીયાજી કેવલ જ્ઞાન વિશેષ - ૨૯ જિનમતિની એહ માંકણજ શ્રી રૂષિરાય કરતા શુભ પરિણા સમરતાંછ ગુણ સાગર સુખ સંત ક્ષધા નિવારણની સઝાય [૮૦૩] ઉદર નિકાયિ આરંભ ભવ આહારથી જઈ શ્રમણ પાત્ર સંભાગ થાઈ તેહનાં પાપ આરંભ વર મેઘથી નગર કાદવ પરે દૂર જાવઈ. ૧ ભૂખ ભાંજે મુનિ ભૂખ ભાંજે તપે સિદ્ધ પરે જિમ ઈહાં સિદ્ધ થાઓ સકલ કહઈ જે ઈહાં આહાર મતિ ઉપજઈ તે તુહે ભાવ પરે શ્રમણ જાએ, ભૂખ અવિરતિ લોકન જઈ પિંડ પાપઈ ભરઇ પાપ ભર પિંડથી વિષય વાધઈ વિષયનઈ કાજે જગ પાપ સબ આચરઈ ધમ વિણ નરક તિરિમાર્ગ સાધઈ શમણ નિર્દોષ પિંડ કરી પિંડનઈ સિદ્ધપથ સાધવા પિંડ રાખો પિંડથી પેગ રત્નત્રય સાધતા ભાવિકને મુગતિને મારા ભાખે... ૪ ધન્ય તે જિનવરા ધન્ય તે મુનિવર જેહિ બહુ તપ કરી ભૂખ મારા તે તપસ્વી તણું નામ જપી નમી વિકટ તપ તેહના જે વિચારી. ૫ લાખ ઈગ્યાર વર માસમણાં કરી એક ભવે નંદમુનિ ભૂખ મારી બાર વરસી તપે વીરજિને સાહણું તપ વિના મુગતિ નવિ જે વિચારી , ૬ તપ કરી માર તું મુનિ સુધા રાક્ષસી એસિઆલિયમ સર્વ ભાઈ કૃપણ નિભવ ધરિ અધમ ક્ષેત્રે યથા તુહન જાઉં પડઈ ભીખ કાજ... ૭ ખગકુમારની સઝાય (૮૦૪] અવતી નગરી સેહામણું રે રાજા કેતુ યુવરાજ વન ગયા મુનિને વાંદવાજી રે મન વસિયો વૈરાગ - મુનીશ્વર! જુઓ જુઓ ભગવંતના વેણ ૧
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy