SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પર તેણે અમને ખમાવજે રે મ કરે કુંભારની પરે રે સમવસરણમાં જિનવરે રે પદ્ય વિજય કહે ભાખી રે સજઝાયાદિ સંગ્રહ ચિત્ત કરી નિરમાય ભવિ. વિર વિરોધ ખમાય... " ઉત્તમ પર્ષદ માંહિ , સહજે ભવિ ઉછાંહિ... - ૧૧ અરિહંત પદ પડિલું નમુંજ ગુણ છે બાર પ્રમાણ, કરે ભાવિ ખામણાં(જી) ઉજવલ દયાને ધ્યાયવાજી પામે કેવલ નાણ. સિદ્ધરાતા પ્રણમું સદાજી કમ તણે કીધે નાશ . . અષ્ટ ગુણે કરી દીપતાજી જેહને મુમતીમાં વાસ... છત્તીસે ગુણે રાજીયાજી આચારજ પળે રંગ નીલ વરણ પાઠક ભાવી પચવીસ ગુણ સુરંગ... મરકત વરણે મુનિવરજી સત્તાવીસ ગુણ ગેહ એકસે આઠ ગુણમણિ ભૂષિતાજી થાશું પંચ પદ એ. શિષ્ય સાહુ પરિવારને જી સંયમવંત મહ ત શ્રી સંઘ સહુ ખામણાં ગુરૂ આ છે ગુણવંત . લાખ ચોરાસી ચનિનાજી જીવરાશી જે હોય ભવો ભવ કરસ્યાં પ્રેમશુંજી તે ખામું હું ત્રિડું લેય... પગે લાગી તમ પ્રતિ ખમુંજી તમે પણ ખમજો મય સરલપણું જગ દેહિલું જ જેહથી પાતિક બેય કેધ ક્યિાં દુઃખ પામીજી ધેિ નરક લહંત સુક્ષ્મ નિગોદમાં રહેજી રીસે કાર અનંત... કે કદાગ્રહ પરિહરે જી. ફળ છે જેહના દુષ્ટ ચારિત્ર નસે ક્રોધથીજી સમક્તિ આપે પુંઠ.... વેર વિરોધ સબ છાંડીને મનમેં ધરે વૈરાગ ખાંતિ સદા સુખ કારિણુંજી શિવતણે એહિ જ માગ ક્ષમા ભાવે વિનય ઉપજે છ વિનય ધર્મનું મૂળ ધર્મ નેહમાં જે રહે તેહને જિન અનુકુળ ચંડરૂદ્ર નવા સાધુનેજી ખમાવતા નિજ વાંક કેવલ નાણ દેય પામીયાજી ક્ષમા ફળ એ નિઃશંક... કુરગડ મુનિના સાથીયાજી ચોમાશી તપકાર ચંદન બાળા મૃગાવતીજી ઉદાયી અભય કુમાર ઈત્યાદિક ગુણવંત હુઆ કેધ શમા વિશેષ મેહ મિયે મમતા ઘટીજી પામ્યા નાણ વિશેષ....
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy