SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પર૬ સજઝાયાદિ સંગ્રહ [૩૮ ગીતારથ પદ પામીને છ કરતા ભાવ ઉપકાર પાઠક પદ પયાસીએ જ મલિનાથ દરબાર, સરીધર ધન્ય ધન્ય તુમઅવતાર ૧ ઉજજવળ એકાદશી માઘનીજી ભેણ તીથ મઝાર ઉપાધ્યાય ઉમંગથી છ દેશના દીમહાર...સુરીશ્વર ધન્ય ૨ જ્ઞાન ક્રિયા ઉપદેશતા જ મધુર અર્થ સુખકાર ભવ્ય જીના હિત ભણીજી સમજાવે ધર્મને સાર.... - ૩ તે દેશના સાંભળી દીક્ષા લેઈ ભવ્ય લીધ દેશવિરતિ કઈ થયા છે સમક્તિ કઈ પ્રસિદ્ધ... ગ્રામાનું ગ્રામ વિચરતાં જ રાજનગર પાવન કીધ સઘ મળી મહોત્સવ કી જ સરીપદ તિહાં કીધ.. નેવ્યાસી પિષ વદ સાતમે સિદ્ધિ સૂરીશ્વર રાય પટધર મેઘ સૂરીશ્વરજી કર્યા વિજય કનકસૂરી રાય. . શમ દમ રસ સાયર સમાઈ શાસનના શણગાર જંગમ કલા તરૂ સમાજ ભવિજનના આધાર છે શાસન પ્રભાવના બહુ કરેછ પ્રતિષ્ઠા ઉપધાન ઉદ્યાપન દીક્ષા ઘણીજી આગમ વાચન પાન... , છરી પાલતા સંઘ ઘણુંજી દેશ કર્યો ઉદ્ધાર કામ કષાયને જીતવાજી નિર્મમ નિરહંકાર. . અષ્ટ પ્રવચન માસુજી વરસ અઠ્ઠાવન જાણ સમતા ભાવે આતમાજી નિર્મળ કરે ગુણખાણ.. સંવત બે હજાર થીજી ઓગણીશ ઉપર થાય શ્રાવણ વદ શુભ ચોથનેજી પનર ઘર કહેવાય.. કચ્છ વાગડ ભૂષણ સમજી ભચાઉ નામે ગામ શુક્રવારે સિદ્ધાવીયાજી સૂરીશ્વર સુરધામ. . સઘ ચતુવિધ તે સમજી સ બલ દીયરે તાસ તે સંખ્યા હવે વર્ણવુંજી યાત્રા સ્વાધ્યાય ઉપવાસ, ૧૩ અઠ્ઠાઈ ત્રીસ ભર ભલીજી છ માસી વરસી તપ સાર અનપિસ્તાલીસ તો નોર ભલાજી ઉપવાસ સંખ્યા ધાર. . ૧૪ બે હજાર ચુમોરોર ભલા આંબીલ સંખ્યા જાણ સાથીયા અઢાર હજાર ભલાજી એકાસણું પ્રમાણ. . બે હજાર ચુમોતેર ભલાજી બીઆસણું તપ જાણ બસે બાર નિવિ ભલીજી તપ સંખ્યા પ્રમાણ છે ૧૬
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy