SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણ વાસુદેવ-બલદેવની સઝાય કૃષ્ણના હિતકારી વચન માનીને નીકળી ગયે તે વનથી રે પાછળથી વાસુદેવની વેશ્યા બુદ્ધિ ફરી ગઈ મનથી રેકમ ૦૧૮ સંક૯પ-વિકલ્પ જાળે ગુંથાયા ધ્યાન અશુભને લઈને રે ત્રિીજી પાતાળમાં આવીને ઉપન્યા દેહને છેડી દઈને રે.. ૧૯ પૂર્વ ભવે નિયાણું કરીને પદવી વાસુદેવ માગી રે પણ યુદ્ધના આરંભને કારણ અશeગતિ પઠે લાગી રે... . ર૦ કર્મ બંધનનું ફળ ભેગાવવા ત્રીજી પાતાલે પહેલા રે અધોગતિ કાધી વાસુદેવેની યુદ્ધના આરંભે જોતાં રે... - ૨૧ શુભ શુભના કમ વિપ કો ક્રોડ ઉપાયે કરતા રે રૂદન કરતાં પણ કર્મ ન મૂકે ચારે ગતિમાં ફરતા રે.. . સાતે નરકગતિ વાસુદેવની જૈન શાસ્ત્રમાં કીવી રે લૌકિક શાસ્ત્રમાં સાત પાતાલે પર્યાય નામે લીધી રે.. , રામ વાસુદેવ ચક્રવર્તિની પાછળ કર્મો દેડ્યા રે તીર્થકર જેવા ઉત્તમને પણ કમે કદિ નવિ છોડયા રે.. . ૨૪ સર્વ જીવે છે કર્મને આધીન કમની સત્તા મેટી રે કમ બંધનનું ફળ ન મળે તે ચારે ગતિ થાય છેટી રે... , ૨૫ જીવ ઉત્પત્તિ સ્થાનની સખ્યા ચોરાસી લાખની જાણે રે કેમ ન હોય તે સુખ દુઃખ કેવા ! માટે જ “કમ પ્રમ ણે રે... - ૨૬. [ઢાળ ૭૮૨] પડી ભરીને જળને આવીયાજી બળદેવ કૃષ્ણજીની પાસ રે મેરારી મુખે ગણગણતી મક્ષિકા ઘણું રે દેખીને થયા છે નિરાશ રે બેલે બંધવ ! માહરા રે.... . ૧. આઘાત લાગે રામ હૃદયમાં રે ઘેડાને નાદે કીધું જાણું રે શુરવીર હોય તે સ્વામે આવજે રે કૃષ્ણના લીધા કે પ્રાણ રે , ૨. પડીયે મૂકીને શત્રુ શોધવા રે ચારે દિશા મૂકી દેટ રે કેઈને ન દેખે સામે આવતાં રે ત્યારે પાછા આવ્યા પીસી હેઠ રે ૩: કૃષ્ણ કલેવર પાસે આવી રે રડી પડયે મૂકી મેટી પિક રે શબને ભિંજાવ્યું આંશુડા થકી રે હૃદયમાં માતો નથી શક રે - ૪ પીઠ ઉપર શબ ઉંચકી રે મેહથી ફરે ષટમાસ રે ઉંઘી ગયે છે મારે બંધ રે હજુ જીવે છે એવા આસરે . પ. બેલે બેલેને ગિરધર બંધવા રે કેમ અબેલા લીધા આજ રે દેવકી ન દન જે નહિ બેલશે રે તે જશે દુનિયામાં મારી લાજ રે ૬:
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy