SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાની સજઝાયો ૬૧૭ જ્ઞાનવિમલસૂરિ નામ ધયુ રે અવિનીતે નામ છડે એહના નામ જાણે રે જે વાંછે શિવ ઠામ રે.. લે કે ૧૪ ષટ આવશ્યકમાં ફરી ફરીને ઇરિયાવહિયાનું નામ નવે અંગે અક્ષરા રે મૂઠ ન દેખે તામ રે.. - ૧૫ ઘેર ઘનાઘન વરસતે રે વીજળી ચિહુ દિશ થાય દેય ઘડીનું સામાયિક કરે રે પૂરે કિણ વિધ થાય રે. . ૧૬ ઉગ્રવિહારી બહુ હવા રે આગે પણ મુનિરાય મમત કિણે નવિ આદરી રે મમતે દુર્ગતિ જાય રે , ભાણચંદ્ર સરિખા થયા રે અણકાળે મુનિ જેય આગે પણ બહુલા હુવે રે મમત કીધે હાય રે.. . શુભદષ્ટિ પ્રભુ તુમ તણું રે જેહને ઉપની હોય તેણે શુદ્ધ(રૂપે) આદરી રે સામાચારી જોય ... મમતે મત જે પડ્યા રે તેહને દુગતિ વાસ "ઉતરાધ્યયનમાં અક્ષરા રે જોઈ મૂકે કુમતિને પાસ રે, ૨૦ સામાચારી તપગચ્છ તણી રે આદરી શુદ્ધ સ્વભાવ તપ-જપ કિરિયા જે કરે રે તસ હેય સુજસ જમાવ રે ,, ૨૧ [૭૬૦] એમ બેલે મત ભૂલે ભવિ પ્રાણ રે મત તિહાં કઈ ધર્મ ન દીસે બેલે કેવલ નાણી રે ગુઠે રે મને ત્રિભુવન સ્વામી ત્રુઠે... ૧ મત કરી મેં તે પડતો મૂક શ્રુત આગમ હિત આણી આણવિના કેઈ ધર્મ ન દીસે ઉત્તરાધ્યયને વાણી રે..ગુઠો રે મને ૨ આતમ ધ્યાન આગળ ભાખ્યા રાગષ ત્યાં નહિં દીસે રાગષ તિહાં બંધ ન દીસે બેધ વિના નહિ મેક્ષ રે... ૩ કુનતિને મૂકે (અળગી) ભાઈ રે જિમ નલ(?) નિવાર રે બુડતાં તે પરને) બુડાડે છે આચારાંગ સખાઈ રે. . આગળ)મલે પીન તપકર મુનિ(વ)ધર વરસ પૂર્વ છેડે રે એક દિવસ આણું ધારીને તે પણ નાવે જોડે(તેલ) રે, સૂત્ર પ્રમાણે સામાચારી દીઠી સાકરથી અતિમીઠી રે વિજયપ્રભસૂરિની વાણી સંઘ લે કે દીઠી રે.. . શ્રી મહાવીરની મહેર થઈ જબ કુમતિ મત મૂકી ટાળી રે નયવિજય સુપસાયથી જસને આજ થઈ દિવાળી રે... - ૭
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy