________________
૬૧૪
સઝાયાદિ સંગ્રહ
[૭૫૬]. છસે ને નવ વરસે મહાવીરથી દિગંબર મત થાણે રે આપ મતે નવા શાસ્ત્ર સંસ્થા પી વીર આગમ ઉથાપો રે.. ૧ ધન ધન શ્રી મહાવીર જિનવાણી સકલ સુખની ખાણું રે સાત નયે ચઉ નિક્ષેપે મળતી પંચ કારણમાં વખાણું રે ધન ધન ૨ નારીને મુક્તિ ન માને મૂરખ- ખુહાપપાસાઈ ભેદ રે ત્રિલેક સારા વિચારે તો નારી ને મુક્તિ (...) જયું વેદે રે... - ૩ બ્રાહ્મીસુંદરી ચંદન બાળ રાજીમતી જુઓ નાર રે ગેમ સારની વૃત્તિ જેને ત્યાં મુક્તિ પહેતી નાર રે. . વિક્રમથી અગીયારસે વરસે વળી ઓગણસાઠ અધિક રે પુણ્ય વિહૂણું પૂનમિયા ઉપન્યાં જાવાને નરક નજીક રે ... વીર સુયગડાંગે ચૌદસ ભાખી તે કિમ આદરે પાખી રે આવશ્યક ચૂણીને મહા નિશીથે ત્યાં પણ ચૌદસ દાખી , ૬ કબલ સંબલ સાગર ચંદે આઠમ ચૌદસ પાસા રે
વ્યવહાર ચૂણ જજે મૂ મત ધરે મનમાં ગુસ્સા રે. . ૭ પંદર દીને આવે તે પાખી ચૌદશ આલેયણ ભાખી રે પૂનમને દિન સર્વથા વજન સૂયગડાંગ ટોક છે સાખી રે ૮ સંવત્સર દ્વાદશ ને ચાર વિક્રમનો નિરધારી રે ખર સરીખા ખરતર ઉપજ્યા પૂજા સ્ત્રીને નિવારી રે... , ૯ શ્રાવણ ભાદરવા દો જેણે વરસે પચાસ દિવસને ફરસે રે સિનોર દિવસને દૂર નિવારે તે મૂઢમતિ કેમ તરસે રે - ૧૧ દ્રૌપદી જ્ઞાતા સૂત્રે પૂજે જિન પ્રતિમા ત્રણ કાળે રે ક૯યાણક ખર કાંઈ ન દીસે સૂત્ર ચરિત્ર નિહાળે રે - ૧૧ અધિક માસ મંગલિકને કામે કયાંઈ ન દીસે રીત રે ધમ કમ ને એકજ મારગ રાજરીતિ એક નીત રે.. - ૧૨ આગળથી પચાસ જે લેશે તે પુઠે કેમ કરશો ? સમવાયાગના અર્થ જેવંતા ભદધી કહે કેમ તરશો રે , ૧૩ ઉત્તરાધ્યયન આગમ માંહે કહ્યો માસ કલ્પ ઉપદેશ રે તે દેખીને કેમ નવિ માનો મુનિનો ધમ વિશેષ રે.... ૧૪ આચારાંગથી અથ લહીને જે મુનિ પંચમ કાળે રે વાચક યશ કહે તેહના ભામણે જે શુદ્ધ મારગ પાળે રે. . ૧૫