SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્ઝાયાદિ સંગ્રહ માતા મયગલ હય હૈષારવ, સુણુ મગધાધિપ રાજા, કચન કેડ જોડ બાંધવની, માય તાય સુખ સાજા કે. મ્હોટા કુળની હેાટી વધૂટી, ખાટી નહિ મનમાંહિ, સિંહ કટી હ"સ ગામિની બાળા, થેાડા ખેાલી પ્રાંહી કે. શશી વયણી મૃગ નયણી નારી, ચિત્ત હરી ભરતાર, હાવભાવ ત્રિભ્રમ જે કરતી, તે મૂકી નિરાધાર કે ઇંદ્ર તણી જાણે ઇંદ્રાણી, એહુવો મુજ ઘર રાણી, કે'તા ગુણ હું કહુ હા રાજા, શૌયલ ગુણની ખાણી કે. પાન સમારે બીડુ વાળી, માંહી કપૂરને વાસ, પ્રેમ ધરી મુજ પદ્મિણી આપે, તે મૂકી નિરાશ કે, તે પાઁચ વિષય હુ ભાગ ભગવતા, જાતે કાળ ન જાણ્યા, એક દ્વિવસ મુજ રોગ ઉપન્યા, નવિ સમે તે ચિત્ત આણ્યો કે રાજન કાકા કાકી કુવા ભાણેજી, મામા માસા માસી, નેહ ધરે માર્સી મુજ અધિકા, જાણે અંતરજામી કે. રાજન માય તાય અધવ મુજ ભગની, દુ:ખ નિત્ર લીધે જાય, નારી સુખ વિલપ'તી ખેલે, તે દુ:ખ અમન સહાય કે. રાજન તિણ વેદને મુજ નિંદન આવે, અન્નપાણી નવ ભાવે, મત્ર યત્ર કીધા ઘણેરાં, તે પણ દુઃખ નવ જાવે કે. વૈદ્ય અણુ તેડયા તેણી વારે, દીધા અહુલા દામ, ઔષધ ભેષજે ગુણુ નિવ થાયે, વિલખાણા તે તામ કે. ચિત્ત ચાખે કરી મે' રે વિચાયુ, એકલડો વનવાસી, એ સંસાર તુણાં દુ:ખ વિરૂઆ, ગઈ વેદના તવ નાસી કે. દિનકર ઉગે તમ જીમ નાસે, તિમ મુજ વેદન ભાગી, સંયમ વિરયે! વેદન ઠરીયા, સમતાથું લયલાગી કે. મગધાધિપ હરખ્યો મનમાંહિ, વચન કહે રે વિચારી, નાથપણું તુમને મુનિ સાચુ, આપ ત પરતારી કે. રાજન શીશ નમાવી પાય લાગીને, પૂ(પ)છી છેડયું' મિથ્યાત, ચેાગીસરને ધ્યાને લીના, અજવાળે કુળ જાત કે. ઋષિ અનાથી ચારિત્ર પાળી, પહેાંચ્યા શિવપુર ઠામ, કનક વિજયબુધ ચરણે મધુકર, ઇમ બેલે મુનિ રામ કે. રાજન રાજન ૧૬ રાજન. ૧૭ રાજન રાજન રાજન ૧૫ રાજન ૧૮ રાજન ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ રાજન ૨૬ રાજન, પંચ મહાવ્રત ધારી ૨૭ રાજન ૨૮ ૨૯
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy