________________
સજઝાયાદિ સંગ્રહ ૯. લાભ પાપસ્થાનકની સજઝાય [૬૪] જીરે મારે લેભ તે દેષ અભ, પાપસ્થાનક નવમું કહ્યું જીરેજી, ' અરે મારે સાવ વિનાશનું મૂલ, એથી કેણે ન સુખ લહ્યું જીરેછે. ૧ છરે મારે સુણીએ બહુ લેભાંધ, ચક્રવર્તી હરિના કથા કરે, જીરે મારે પામ્યા તે કટુક વિપાક, પીવત રક્ત જળે યથા કરે છે. ૨ છરે મારે નિધનને શત શાહ, શત લહે સહસ જેડિએ છરેજી, જીરે મારે સહસ કહે લખ લેભ, લખ લા(ધ) મન કેડિઆ રે.૩ જીરે મારે કેટીશ્વર નૃપદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણું જીરેજી, જીરે મારે ચાહે ચક્રી સુરભેગ, સુર ચાહે સુપતિસુખ ઘણું કરેછે. ૪ જીરે મારે મૂલે લઘુપણે લેભ, વાધે શરાવ તણ પરે રે, જીરે મારે ઉત્તરાધ્યયને અનંત, ઈચ્છા આકાશ સમી કહી છરેજી. ૫ જીરે મારે સ્વયંભૂરમણ સમુદ્ર, કેઈક અવગાહી શકે છરેજી જીરે મારે તે પણ લેભસમુદ્ર, પાર ન પામે બળ થકે છરેછે. ૬ જીરે મારે કઈક લેભને હેત, તપ શ્રત હારે જે જડા છરેજી, જીરે મારે કાગ ઉડાવણ હેત, સુરમણિ નાંખે તે ખડા છરે જીરે મારે લેભ તજે જે ધીર, તસ સવિ સંપત્તિ કિંકરી છરેજી, જીરે મારે સુજસ (તે સુપુણ્યવિલાસ, ગાવે તસ સુરસુંદરી છરેજી. ૮
૧૦. રાગ પાપસ્થાનકની સજ્જાય [૬૫] પાપસ્થાનક દશમું કહ્યું રગ રે, કુણહીન પામ્યા તેહને તાગ રે; રામેં વાહ્ય હરિ હર ગંભ રે, રાચે નાચે કરેય અચંભ રે .. ૧ રાગ કેશરી છે વડ રાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા રે, જેહના છેરૂ ઈદ્રિય પંચે રે, તેહને કીધે એ સકલ પ્રપંચે રે. ૨ જેહ સદાગમવશ હુઈ જાશે રે, અપ્રમત્તતા શિખરે વાસે રે, ચરણે ધરમ નપ શૈલ વિવેકે રે, તેહશું ન ચળે રાગી ટેકે રે... ૩ બીજા તે સવિ રાગે વાહ્યા રે, એકાદશ ગુણઠાણે ઉમાહ્યા રે, રાગે પાડયા તે નર ખુત્તા રે, નરકનિગોદ મહાદુઃખ જુત્તા છે. ૪ રાગહરણ તપ જપ કૃત ભાખ્યા છે, તેથી પણ જેણે ભવફલ ચાખ્યારે, તેહને કોઈન છે પ્રતિકારે રે, અમીય હોય વિષ ત્યાં યે ચારો? ૫