SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર નાતરાની સઝા [પર] પ્રણમીય જિનવર હિંસારમાં સમરીય સરસતિ સામણીએ ૧૮નાતરા તણે ભણસ વિચાર કરમસે જણપરિહુઆ એ . જબૂદીવહ મથુરા મેઝરિએ કુબેરસેના ગણિકા વસે એ તેણીએ જનમીએ જુગલ નરનારીએ દિવસ અઢાર પ્રતિપાલીયાએ ૨ ઘાલીય મુદ્રી મનહ ઉચ્છાએ નામસહિત કરી બેહુ તેણે એ કુબેરદત્ત કુબેરદત્તા મંજુસામાંહિ એ જમના નદી પ્રવાહીયાએ૩ રયણીય પિવરવીઆર એ નદી જલપુરિ તાણિયા એ સેરીય પુરવર નયર દુવારિએ દિનકર ઉગતે આવીયા એ.. ૪ આવતાં દેખાય છે શેઠેએ બેલે એ વહેચી લીસે એ કાલીય સેઠિ દીધી ‘છએ નર ને નારી બેંચી લીયા એ...૫ દિન દિન વાધે રૂપ સેભાગે સકલકલા બેહુ શીખીયા એ ભાત્રે મલીઓ કરમ સંજોગ એ બે નરભાઈ અણજાણીયાએ..૬ ઢાળઃ બે જણ હ વિવાહ મંગલ ધવલ ઉચ્છાહે હાથ મેલા એ કીધે દક્ષિણ બેહુ કર દીધે... પરણીય પરણીય પહોતા આવાસે મુદ્રી નિરખી ઉલ્લાસે દેખી સરિખા હા નામ બેહ મનિ હર્યો વિરામ.. શું અમે બે નરભાઈ હુઈ અકહ સગાઈ પૂછાં આપણું માત-તાત જાણી પૂરવ વાત... ધિગ ધિગ કરમ વિચારે ભાઈ બે નર ભરથાર કરેમિ કસું નવ થાઈ વિણભેગવાયાં નવિજાઈ. કરમસુ ક ન પ્રાણ કોઈ મ કરે કમ અજાણ કરસિં' તીર્થકર જીતા બારહ પ્રમુખ વદીતા. ૧૧ કરમિ નરવર ઉડીયા સુરનરપનગ ઘડીયા કરમેં કઈ નવિ દૂરિ ઈમ બેલે આણંદ સૂરિ. ૧૨ ઢાળ : ઇમ વૈરાગે પુરીયાં બેલે અથિર સંસારે જીવિય જોબન કારિમાં લેસું સંજમ ભારે ૧૩ બહુઈ ચરમ કલાવાએ જણણી સરિસે એ તાત સંજમ લાધે રસભર મેલીય મેહની વાત. ૧૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy