SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ - સજઝાયાદિ સંગ્રહ પેટી એક કરેય ઉનમેં સેય (ય) ધરીરી તીર જલકે આય --- હોમે છોરી દઈરી.. જલમેં તરણ સેય | મારગ ખેંચ કરીરી સૌરાપુર કિ પાસે પેટી આય ખરીરી... વિવહારી દેય સાર દેખત હરખ ધરીરી વેગે રસે આય પેટા હાથ કરીરી.. ખેલત દેખઈ સાર પુત્રી-પુત્ર ભલેરી એક એક લેઈ જાય મનસું અતિહરખ કરી. કુબેરદત્ત સુત નામ કુબેરદત્તા કહીરી દે એ નામ ઉદારી ગુણ સૌભાગ્ય લહ્યોરી. ઢાળ : અનુક્રમેં બિહુ વાધતાં વિવહારી ઘર દેય નિશાળે ભણવા ભણી મૂક્યા તે બહુ જોય રે...વિષય ન ગજીયઈ ૧૯ વષય ન ગંજીયઈ લાગઈ બહુલા પાપ રે.... અપજસ તે વલિ વ્યાપે ૨ હેઈ નરક સંતાપ રે .. ૨૦ ભણ ગુણી પોઢા થયા પામ્યા જોબન વેસ બિહુ તે એકઠા થયા વવહારીયા વિસે રે.. મેલા વાતે મેલીઓ કીધે વિવહારી સંગ વર-વહુ શણગારીયા જે જે કરમ અપચો રે... » વરઘોડે વર આવીયા કીધા કાચાર પરણાવી ઘર આવીયા મનમાંહિ હરખ અપારો રે ગોત્રજ આગે ખેલવા બેઠા તે બિહુ તામ પલટાણું તે મુદ્રિકા કુમારી ઝાંખી થઈ ઠામે રે... , ઘર જઈ માંને પૂછી કહો એ શી છે વાત? તવ બેલિ તે ઈમ કહઈ પઇની સવિ વાતે રે .... , પિઈ માતા પિઈ પિતા એ જાણે સુવિચાર મન વૈરાગ જ ઉપને બિગ ધિગ એ સંસારો છે . ૨૬ સુમરિ ચરિત્ર આચરઈ મન રૂગે તેહ કુમ સુણી મનદુઃખધરાઈ છે કે શું થશે એહ રે. . ૨૭ તાત વિચારે મનસ્યુ દુઃખ વિસારણ કાજે પેટીમાં વસ્ત્રો ભરી પુત્ર વ્યાપારે જાયે રે.. . ૨૮
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy