SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર નાતરાની સક્ઝા બિહુ નામિ વાઘે જુજુઆ બિંદુ સલક્ષણ યૌવન હુઆ તાતતણી મનિ અતિઉછાહ વરદલ જાણ કઉ વિવાહ ૫ કંકણ છેડી કલરવ કરઈ બહુ નર-નારી મિલે સુખ ધરઈ જુઓ રમતાં બિહુ મુદ્રામિલી દેખી નારિ હીયે કલમલી ૬ એ નર માહરઈ બઘવ હાય સરીખુ રૂપ નિરખતી જાય પૂછી તાત જણાવી કત તિણિ બહુજણ જા વિરતત ૭ લેક હસઈ નિ મનિ વઈરાગ તેઈબિહુ કી નગરને ત્યાગ નારીઇ જઈ સંજમ લ કુબેરદત્ત મથુરા પુરી ગ ૮ વ્રત વિશે તિહ મલિ સંગ માયસીસે વલસઈ ભગ ઈમ કરતાં તિણુઈ જા પુત્ર હા હા ધિગથિગ કમ વિચિત્ર ભગવતિ ગુરૂ આગલિ ઈમ કહઈ બાંધવ પર તે મુઝ દહઈ ગુરૂ જ્ઞાની કહઈ ભગવતિ સુણે અણુચાર વલી થાય છે ઘણે ૧૦ તેણેિ માયટું માંએિ વ્યાપ તે પ્રતિબધી ટાળે પાપ ભગવતિ ગુરૂને કહી આદેશ જઈમથુરારિ ભેટી વેશ ૧૧ બોલાવી તું મારી માંય સાસૂ પુત્ર તણી વહુ થાય સેકય ભેજાઈ નઈ પામુહી | નર બેલા બાંધવ કહી દાદા તાત પુત્ર ભરથાર - સસરા ચેતન ચેત ગમાર ઈમ કહતી પિહિતી પાલઈ દેવર પુત્ર ભત્રીજે ભણઈ ૧૩ પિતરીઓ ભાઈ પુત્ર હાઈ રેતાં કમ ન છૂટે કોઈ ' અઢાર નાતરાં પવતર્ણિ કહ્યાં ચિહેજણ તણું બહુતેરિ થયાં સ્વદારા સંતેષ નવિ કરે તે રડવડતાં એણિ પરં ફરે પરભાવિ જાઈ નરગ મઝાર તે નર ફીટી થાઈ નારિ ૧૫ ઈમ જાણી કરજ સતેષ જિમ તુહે પામે ઉત્તમ પિય શીલવત સૂવું આચરે મુગતિવધુ જિમ લીલા વર ૧૬ ૧૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy