SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સઝાયો ૫૧૧ વેગે વધામણી લાવજે પછી મારા ગુરૂજી આવે તિવાર હે પાડમાનીસ હું તાહરે - હુ માનું ઘણું મહાર , દીપ સેવક ઈ પરે ભણઈ એ આવે ગુણગણ ગેહ હે મુંહ માગ્યા પાસા ઢલ્યા , દૂધડે ઘૂઠયા મેહ હે . ૭ [૬૧] ૧૨દાઈના વર થકી અમે થયું તપ ગણધાર રે શ્રી વિજય રત્ન સુરી શરૂ જિમ હવૈ નિત જયકાર રે.... માનીઈ ગુરૂ વિનંતી જગ જીવન અહે જગનાથ રે સંધ સયલ પાટણ તણે ઘણું વિનવે જોડી હાથ રે, માનીઈ૦ ૨ કરૂણાનિધિ કરૂણ કરો પૂર પાવન કીજે એહ રે હરિત કરે અમ મનહી હતી વરસી વાણું મેહ રે... - ૩ ઉન્નત કરી કરી કંધરા અમે જોઉં છું નિશદિન પથ રે આ સુધાનિધિ આંગણે લેખ તારક સંગ નિગ્રંથ રે.... ૪ સવિપુર તુમ મન સરિખા જિહાં નિવૌ કિંકર તુહ રે તે કા ઉવેખે અમભણી એહ ગુણ હોયે અહુ રે. , અમે તુમ પદ પંકજ તણાં છું અવધારો પરાગ રે હવે તુમ દરિસણ વિરહનો કહિઈ પમાડો થાગ રે.... . ૬ નયન ચકરી અમતણી ચાહે તુમ મુખચંદ રે ઈછે ઉલસવા ભણું હિયર્ડ અમ અરવિંદ રે. . ૭ તુમ આૌ અમને ઈહાં ઘણું ઉપજ અમ હેજ રે કુમતી મુખ ઝાંખા થાૌ નિરખીનઈ અતિશય તેજ રે... ટાલણ ખલ અંધકારડે તમે ઉદયા સમ દિનકાર રે તકાં ઈહાં તસ ટાળવા કિમ ન કરો કિરણ પસાર રે.... , ૯ ઈડાં જન મન પારદ પર વિખરાણ અતિહિ વિશેષ રે આવી કરે ગુરૂ એકઠા રસ પાઈવર ઉપદે રે.. .. ગુરૂ તમે યણાયર સમા એ તે કુમતિનર કિણ સૂર રે લીલા લેલ કાલેલથી તસ નાખો ત્રણ પરિર રે. . પન્નગપાખંડી જિકે તે રહસ્ય અયસ બિલમાંહિ રે તુમ ગરૂડતણું ભર્યું ખમી નહિ સકે તે પંથ વાહિ રે.... . કાં કરે વિલંબ મહામુનિ હવે મેટણ કપટ કાજ રે તે કિમ ઢીલ કરી રહે ગજભંજણને મૃગરાજ રે.. ૧૩
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy