SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પિ૦૦ ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સઝા શ્રીવિજયદેવ સૂરીસરૂ રે લાલ થાયે નિજ પટધાર . ઓચ્છવ હુઓ અતિઘણો રે લાલ નગર ગંધારિ મઝારિ. . ૭ હરખ્ય સંઘ જ સામટો રે લાલ હરખે મુરિવાર , હર વંશ સવાલને રે લોલ દેખી એ ગણધાર . . ૮ સમતારસમાંહિ ઝીલતો રે લાલ વિચંરતે જિમ ગયંદ, દરસણ દેખી સંઘના રે લાલ કરે લેશન અરવિંદ , ૯ સવંસ દીપાવતા રે લોલ છપતો મયણ વિકાર, ભાવક જીવ પડિ બેહતે રે લાલ ટાળતે પાપ વ્યાપાર . . ૧૦ એ ગુરૂ પ્રતાપ જિહાં રવિ રે લાલ જિહાં મહી મેરૂગિરીશ, દેવ વિજય કવિયણ તણા રે લાલ તત્વ વિજય કહે સીસ , , ૧૧ વિજ્ય રત્ન સુરિની સઝાયા [૧૬] મરૂધર માલવ મંડલે ગુરૂ કર વિહાર શ્રી વિજય રત્ન સૂરીસરૂ તપગચ્છના શિણગાર... ૧ વંદો વીરને પાઠવી કરતો પર ઉપગાર નિરમલ જ્ઞાન પ્રકાશવર્ષ અતિશય આરામ.. વંદ તેજઈ સૂરજ સારિખ હેજઈ ગુરૂવર હીર સબલ સેભાગી સાડિબે સેવન વન શરીર.. હીર સાહને લાડલે મુજ હોયડાનો હાર ગણધર ગુરૂજી ગહગહ દીપઈ જિમ હાર.' દયા હૃદયમાંહિ બાલહી ધારઈ નિસદીસ ધરમ ધ્યાન જલ નાહતા નાણુઈ મનિ રીસ.. કરતા રૂપ બરાબરી વશિ કોમ નરીદ કરવા શીયલ સદા ધરે અવિચલ જુ બરીદ.. ખંતિ ધરી ખંધ ધરઈ. પ્રભુ ચરણને ભાર સનિતિ સુંદર સાથિ સહી "રતિ કરે સુવિચાર.. ગીતારથ ગુણ આગળ સેવઈ જસ પાય શિવરમણી સંગમ તણા ચિતતા ઉપાય... મહન મૂરતિ સ્વામીની દેખત તૃપ્તિ ન થાય સુરનર-કિન્નર ગુરૂતણાં -- -ઉભા રહી ગુણ ગાય... ' '૯ તપગચ્છ સાધુ નઈ સાધવી સહયોગ મંત ફિયા તણે ખપ સુરત અહનિસ ભાવંત... ૧૦
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy