SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિ સંગ્રહ [૪-૪:]. હા : વીર ધીર ગંભીરવર, વાસિત જે પદ શિવ: અકલ અરૂપી અઘહરણ, વંદુ ભુવણ પઈવ. ૧ નમતાં નિશ્ચય મન થકી, વિનયદિક ગુણે જેહ: સકલ વસ્તુ તવ સંપજે, જિમ એક પુફખલ મેહ ૨ ચરમ ધરમ જેમ ધરમમાં ચરમ ધ્યાન જિમ ધ્યાન; ચરમ એમ પરમાતમ નમું સુરતરૂ સમાન. ૩ ભાજન જેમ મંજન કરે, રજ હુંતી ઉદ્યોત; તેમ ગુરૂપદ રજથી મટે, મંદ બુદ્ધિની છાત. ૪ તે માટે તપદ નમી, મન ચિંતિત સહિ થાય; અષ્ટાદશ નાતર તણી, કહેશું સરસ સઝાય. ૫ હાળઃ હાંરે મારે વર્તુલાકારે, વિસ્તરી ભૂમધ્ય જે; જંબૂ રે દ્વીપ, નામે દ્વીપ વખાણીએ રે ; હાંરે મારે લાખ જેયણને, ભાખ્યા શ્રી ભગવંત રે; સાત ક્ષેત્ર ખરકુલ ગિરિ, મળી પ્રમાણીએ રે લો. ૧ હાંરે મારે દ્વીપ અસંખ્ય, વીંટી લીધે તાસ જે ; માનું રે રખવાળું સહુ તેહનું કરે રે લે. હારે તસ મધ્ય મેરૂથી દક્ષિણ દિશી અભિરામ જે; ભરત નામે છે ક્ષેત્ર, તેહીજ સહકે શિરે રે લે. ૨ હાંરે તિહાં નિરૂયમે શેતિ નયરી મથુરા નામ ; દેખી રે તસ અલકા ભય વલખાં કરે રે ; હારે મારે ગઢ-મઢ મંદિર કૂપ તટાક ને તીથ્ય જે; દ્રવ્ય કે તસ આગે શ્રી અંબુ ભરે રે લે ૩ હાંરે મારે રાજ કરે તિહાં અરિમર્દન મહારાજ જે. '' ભયથી રે તલ અરિ સહુ ગિરિ ડરીને ભજે રે લેઃ હાંરે મારે દાને માને ધ્યાને જાણુ સુજાણ જે. ' ' રૂપે રે જસ આગે હરિ મનમાં જે રે લે. ૪ હરિ મારે તે નયરીમાં અપરિગ્રહિત એક જે, નામે રે તાસ કુબેરસેના ઈમે જાણીયે રે લે; હાંરે મારે રાતી માતી ફૂડ કપટને કોટ છે, કડવી રે મધે બાહ્ય મીઠી વાણીએ રે લે. ૫
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy