SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સજઝાયો ૫૦૩ એકાવન અન્ય પક્ષના રૂપઈઆ સાત ખેત રે અનેક વળી નિજ પક્ષના સંઘ દીઈ પુણ્ય હેત રે , ૧૯ પુણ્ય ખજાનો રે સજ કરી કહઈ શ્રી પૂજ્ય તામ રે વિજય રાજ સુરીશ્વરૂ. કર શાસન કામ રે ,૨૦ ધારો થઈનરે ગચ્છ તણું ધુર ઘર વડપીર રે ઈત્યાદિક શીખ દેઈ કરી ગ્રહઈ નવકારવાલી થઈ વીર રે, ૨૧ શ્રીદશ વૈકાલિક સાંભળઈ વળી સિદ્ધાંત અનેક રે સમતારસ પથેનિધિ ઝીલઈ ધરીય વિવેક રે - ૨૨ કરી નવકારવાળી રે તિહાં લગઈ જિહાં લગઈ અણસણ સિદ્ધ રે અણસણ ત્રણદિન પાળીયું પામ્યા સ્વર્ગની ઋદ્ધ રે. ૨૩ સંવત સતર એકાદસઈ આષાઢવદિ ભેમવાર રે પડવે પ્રભાતિ રે પૂજ્ય પેહતા સ્વર્ગ મઝારિ રે . ૨૪ | હેમવિમલસૂરિની સઝાય [૬૦૫] જિનશાસન ઉદય દિનકરૂ નિઅવિજજ નિજિજએ સુરગુરૂ ગુરૂલબધિઈ ગાયમ ગણહાર શ્રી હેમવિમલસૂરિ જય ચિરૂ.. ૧ મરૂમડલ માલવ મેદપાટ ગૂજર ધર સેરદ સંઘ થાટ વધાવઈ મોતી ભરીય ત્રાટ ગુરૂ દંસણિ દીઠઈ ગહગહાટ.. તુહે વહતી કીધી પુણ્યવાટ તુહ પાય નમઈ નિત નરપતી તુમહે છતઉ રૂપઈ રતિપતી શ્રી હેમવિમલસૂરિગ૭પતી તુહ સેવિઈ હુઈ સુખસંપતી.. તુહ મૂરતિ મહણ વેલડી તુહ વાણુ સાકર સેલી લિઈ એક અભિગ્રહ આખડી નુહ વાંદ્યા વિણ ન રહિઈ ઘડી . ૫ તમહે છતી માયા મેહમાણ સાહગંગા નદણ અતિસુજાણ જ્ઞાનદરસણ ચારિત્રગુણનિહાણ જયે ત્રમ તીરથ જુગ પહાણુ.. ૬ શ્રી સુમતિ સાધુ સૂરિ સીસરાય શ્રી હેમવિમલ સૂરિ વિમલકાય તાં ચિર જપુ જાદુઅલઠામ તુહ સેવઈ સુંદર હંસ પાય.... ૭ સેમ વિમલસૂરિની સઝાય [૬૬] આદિ તપાગચ્છા ધણી સહિયર સવિ લઈ અગણિ આવ્યા આપુલઈ ગુરૂ ગૌતમ તેલઈ આવું એહવિ ઉતાવળી - - કરી સકલ શંગાર શ્રી સોમ વિમલ સૂરિ સેવાઈ રહી સવિ સુખ સાર
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy