SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સજઝાયો ૪૯૫ તખ્ત પાટ પ્રભુ અધિક દિવાજે રે શ્રી વિજયભ સૂરિ બિરાજે રે તે ગુરૂના લહી સુપરસાય રે છણિપરિપ્રભુજી તુમ્હ ગુણ ગાયા રે... - પ૬ કલશ: ઈમ ત્રિજગ ભૂષણ દલિત દૂષણ શ્રી વિજયદેવ સુરીસરે દ્વિવૃદ્ધિ કલ્યાણ કારણ વાંછિત પૂરણ સુરત છમ થયે છરણગઢમાંહિ અતિ ઉછાહિ એ ગુર શ્રી સાધુવિજય કવિરામ સેવક સૌભાગ્ય વિજય મંગલકરે. ૫૭ [૫૯૫ ] શ્રી જનવર ચરણે નમી રંગ પ્રણમી હે નારદમય કિ મરૂધરદેશ પધારિયા ગુણવતા હે તપગચ્છરાય કિ સહ ગુરૂ ભલઈ પધારીયા સંઘ સમહીએ અલજઉ વંદે સહી શ્રી વિજયદેવ સૂરિ કિ સેલ શિણગાર અગિધરી વજાવ્યા હે મંગલ સૂર કિ.. - ૨ કુંકુમ ગારો કેલવી લેપ હે પુનિયે સાલક ઘરિ ઘરિ ગુડી ઉછલી વધા હે વનર માલ કિ. . ૩ પંચવરણ તેરણ કરી વધા હે ગલી પિલ કિ પાટ પટલી પાધરો સિગારે હે હાટની ઉલ કિ. . ૪ પિઢા ગજ શણગારીયા સાહ બેઠા બે ઢલકતી ઢાળ કિ ચપલ તુરંગમ પાખરા ગલે ધમકે હે ઘુઘર માલ કિ... - ૫ રૂપ સુવન સુખાસનિ સામા ચાલે એ મનને ઉલ્લાસ કિ રથ શિણગારી જોતરા બેસી ભામિની હે ગાવઈ ભાસ કિ ૬ સેવન કલશ સિર ધરિ લીયા રામારગ હે જવારા અનુપ કિ આભરણે કરી ઝગમગે સંઘ સહે સુરગણુ રૂપ કિ. . ૭ છતિ સીરૂ સામે કરી સાહમાં ચાલે છે રાણે રાણિ કિ તિવલ હમામા દડદડી વાજે મુજબ છે ઢેલ નિસાણ કિ - ૮ સરલી સિરણ િચેચ હે પંચ સબદ હે તાલ કંસાલ કિ માદળ ભુંગળ ભુગલી નફેરી હે વાજે કરણુલ કિ... - ૯ અતિ આડંબર વદી આ ગચ્છનાયક હે આણંદ પૂરિ કિ પુનિ પોસાલ પધારીયા સાથિ સોહે હે વિજય સિંઘ સુરિ કિ૧૦ મેતી થાળ ભરી ભરી વધાવે સેહવ નારિ કિ રૂપાનાણું લુંછણ દેતઈ યાચક હે દાન અપાર કિ... - ૧૧
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy