SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સજઝાય ૪૩ દિવસ સાતમઈ પુણ્ય પ્રસાદઈ થઈ અંગિ સુખશાતા રે માસ એક બીબીપુરમહિઈ રહ્યા ગુરૂ વિખ્યાત... - ૨૪ અનુક્રમઈ રાજનગરમાંહિ માસ કહ૫ એક કીધો રે વાચક પદ પંપદ તિહાં દીધા ભગવનજી જસ લીધ... - ૨૫ શ્રી સિદ્ધાચલ પાસ-અજાહર ભેટવા ધરઈ ઉછાહ રે જ્ઞાન પ્રમાણિ શ્રીગુરૂ બેલઈ યાત્રા કરિશું શુભ ભાવિ. . ૨૬ ભણસાલી રાયચંદ દીવ નગર થકી ઈણ અવસરિ તિહાં આવીયા એ વિનતિ કરી અપાર દીવ નગર ભણુ ભગવાનજી પધારયા એ.. . ૨૭ અનુક્રમ વિહાર કરંત શ્રી વિમલા ચલિ ભગવાનજી પાંહતા સુખઈએ આદિ જિર્ણોદ હજુર આવી આપણાં પાપ આલઈ નિજ મુખઈએ...૨૮ આણ અતિવઈરાગ વિવિધ પ્રકારના અભિગ્રહ તિહાં બહુ આદરઈએ દીવસંઘ રાયચંદ ભણસાલી તણાં આગ્રહથી ગુરૂ પાંગરઈએ... ૨૯ હવઈ અજાહર પાસ ભેટી ભાવયું હીરચરણ આવી નમઈ એ ઉન્નતપુર પધારઈ અતિ આડંબરઈ સદગુરૂ જાણી નિજ સમઈ એ.૩૦ દીવનગરને સંઘ દિન અધિકરી સેવા શ્રીગુરૂની કરઈ એ મૂકી સાલ પ્રમાદ શ્રીગુરૂ ઈકમના અરિહંત ધ્યાન હૃદય ધરઈ એ.....૩૧ વિજય પ્રભ સૂવિંદ પ્રમુખ યતિ પ્રતઈ તેડીનઈ ગુરૂ ઈમે ભણઈ એ ઘણું કહું શી શીખ ધમ દીપાવ એ સાવ ખેલે તુહ તણુઈએ.૩૨ ઈમકહી શ્રીજિનબિંબ આગળ ભાવયું મહાવત તવ ઉચ્ચરઈ એ ખમાવી જીવરાશી અતિચાર આવઈ ચાર શરણ અંગ કરઈ એ૩૩. દુર્ગતિ હેતુ અઢાર પાપસ્થાનક ત્રિવિધ ત્રિવિધ તે પરિહરઈ એ સંવત સત્તર તેર અષાડ માસની સુદિ આઠમ દિન સુભપરઇએ..૩૪ અણસણ કરઈ તિવિહાર સાવધાન પણઈ સૂત્રસિદ્ધાંત મુખે ગણઈએ વાચક પંડિત પાસઈ સંભલાવઈ તિમ કાને શ્રીગુરૂજી સુણઈએ.૩૫ સુદ દશમીની રાતિ વિહાર અણસણ સંઘ સાખિ સદગુરૂ ધરઈએ જે જે તપ સઝાય માન્યાતિણ સમઈ તે સંખ્યા કહે કુણ કરઈએ.૩૬ સોનારૂપા નાણુઈ હરખાઈ પૂજણું સંઘઈ તિહાં કીધાં બહુએ ' તેણિ અવસરિ એક અચરિજ ઉપનું ભવિયણ તે સુણજે સહુએ..૩૭ પ્રવા ગયા જે લેક તેણુઈ પ્રહસમઈ સમપૂર્વક આવી કહયું એ સંન્યાસી વર એક રહઈ પ્રયાગમાં તસ મુખથી જેહવું લાહ્ય એ ...૩૮ દીઠું પછિમ રાતિ તેણે સન્યાસીઈ વિમાન એક અતિ જલહલઈએ કિહાં જાવું તુહે દેવ દેવ પ્રગટ ભણઈ સંન્યાસી પણ સાંભલઈએ...૩૯
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy