SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ સુખ ભુવન સુખ સેજડીજી રે. –ઢિયાં મરૂદેવી માત સર્વાથ સિદ્ધથી ચગીજી રે ઉતર્યા ઉદર મઝાર... - ૩ અખેજ નિદ્રામાં છતાંછ રે સુપન દીઠાં છે શ્રીકાર ચૌદ સુપન પૂરા લક્ષ્યાંજી રે ફલ ભાખો ભરથાર... પહેલે સુપને હાથિજી રે બીજે વૃષભ જિણુંદ ત્રીજે સિંહ સેહામણજી રે -- થે લક્ષ્મી સાર... ફુલમાળા છે પાંચમેજી રે છઠે ઉજજવલ ચંદ સાતમે દિનકર દીપતાજી રે આઠમે વજા આણંદ, રજત કળશ નવમે ભર્યા રે દશમે પદ્મસર ખાસ સમુદ્ર અગિયારમે સુંદરૂજી રે બારમે અમર વિમાન. . રયણરેલ વળી તેરમે જી રે ચઉદમે અગ્નિ પ્રધાન દશ ચાર સુપન એ સહીજી રે મેં તે દીઠા એમ.... - ૮ સુપન પાઠક તે છે નહિં જી રે નાભિ કરે મનશું વિચાર ત્રૌલેક્ય સુત હાંસે ભલે રે સુપન તણે અનુસાર.. મરૂદેવા તિહા હરખીયાજી રે સાંભળી ભૂપતિ વેણ નિજ થાનક આવી રહ્યાજી રે ગભ વાસે ગુણ ગેહ નવ માસ વાડે વલ્યાજી રે ઉત્તરાષાઢા નક્ષત્ર ૌત્ર વદની આઠમ દિનેજી પ્રસબે પુત્ર પવિત્ર... - ૧૧ જન્મ ઓચ્છવ સુરે કર્યો કે આવી છપ્પન કુમારી જન્મ વિશેષ એણીપરે કરીછ રે ગયા નિજનિજને ઠામ. - ૧૨ નક્ષત્ર જુએ જન્મ થયો જિનને જાણી રે દેવ ઘર ભરે ધન આણે રે જિનની તિહાં ધનરાશિ લખાય રે માય બાપને હર્ષ ન માય રે... ૧ જિનાજી રમત વછે જિહાંરે દેવ છેકરાં થાય તિહારે જિન રમતાં તે કેઈન હાર રે જિનના અતિશય જન્મના ચાર રે. ૨ અનુક્રમે યૌવન આવે રે દેય હરિ કન્યા પરણાવે રે અષભ પરણી નિજ ઘર આવે રે ઈંદ્રાણી સુખે ગીત ગાવે રે... ૩ સમય રાજ્યને અવસર જાણી રે લેવા ગયાં જુગલીયા પાણી રે જલ લાવ્યા જુગલીયા જામ રે દીઠે નવરે અંગુઠે તામ રે... ૪ - પાણી નાંખ્યું તેને ઠામ રે વિનીતા નગરી તે દીધાં નામ રે ત્યાસી લાખ પૂરવ ઘરવાસે રે જિનને સહુકે કહે તેણી વાર રે...૫ સે પુત્ર દેય પુત્રી સાર રે તિહાં લગે રહે દરબાર રે . ભેગવી સુખ સંસાર રે દીક્ષાની ભાવના થાય છે..... ૬
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy