SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિ સાગ્રહ ૬ ૭ ઉથલો : ઈમ કહી પુત્ર-ભત્રીજ- વ-દેવર-કાકે–પિત ઈમ નાતરા ષટ તુજ સાથે, રૂદન કરતી ઉચ્ચર્યો. પતિ-પિતાબંધવજેઠ-સસરે,પતી ઈણી રે કહી; કુબેરદત્ત શું સાધવી ષ, નાતરા ઈ પેરે લહી. - ચાલ : ભેજાઈ રે, શોક્ય માંતા સાસુ વહુ વડી આઈ રે, ઈર્ણ પરે ષટ સગપણ લહું; તવ ભાખે રે, સાદડીને વેશ્યા ઇશ્ય; અસમંજસ રે, શું ભાખે છે એ કર્યું. ઉપલેઃ શ્યિ ભાખે લાજ ન રાખે, સાધી વેશ્યાને કહે; મંજૂષ માંહિ ઠવીય મેલ્યા તેહ વીતક સબ કહે; ઈમ સુણીવ ગણિકા લીચે સંયમ, પાર પામી ભવ તણો; સાધ્વી ઈમ ઉપદેશ દીધો, કરી ઉપકાર અતિ ઘણે. ચાલ : સુણ પ્રભવા રે, ઈર્ણપણે સહુ સંસારમે સંબંધે રે, એમ સગપણ સંસારમેં; એકકેકે રે, સગપણ દશ અડ ઈમ કહ્યા: ચિહે જણના રે, ગણતાં ઈમ બહેતર થયા. . ઉશકે : થયા બહેતર ઈમ પડુત્તર, કહે જબ કુમાર એક સંસાર વિષય વિકાર વિરૂઆ, દુઃખના ભંડાર એ; તેહ સુણી સંયમ ગ્રહે પ્રભવે, સુખ તેણી પેરે ઉલ્લશે: કવિરાજ ધીર વિમલ સેવક નય વિમલ ઈમ ઉપદિશે. ૪િ૦ કરો] પહેલાં તે સમરૂં પાસ પંચાસરે રે, સમરી સરસતી માય; નિજ ગુરૂ કેરા રે ચરણ નમી કરી રે, રચશું રંગે સજઝાય. ભવિ તમે જે જે રે સંસારી નાતરાં રે, એક ભવે હુઆ અઢાર. એહવું જાણીને દુરે નિવારજે રે, જિમ પામે સુખ અપાર. ભવિ૦ ૨. નગરમાં મોટું રે મથુરા જાણિયે રે, તિહાં વસે ગણિકા એક, કુબેરના રે નામ છે તેનું રે, વિલસે સુખ અનેક. ભવિ૦ ૩ એક દિન રમતાં પરશું પ્રેમમાં રે, ઉદરે રહ્યું એ ધન, પૂરણ માસે પ્રસવ્યું જોડલું રે, એક બેઠે, બેટી સુજાણ, ભવિ૦ ૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy