SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશક ૨૫, બહુ તેરી સઝાય [૫૫૪ જીવ સેવે તે અતિમા ધરમ કહીને એહ વિષય થકી અળગા રહ્યા શિવપુરી પહતા તેહ ૧ ઈદ્રિય પાંચે છપાઈ જીપીયે ચાર કરાયા રાગ-દેવ તિમ પરિહરે તે દુખ કિમઈ ન થાય ૨ વિલંબમકર તું ધર્મકર આયુ નહીં લવ લેશ વેસાસ સાવધાન થાયે બાપડા ઉડી જાગ્યે સાસ ૩ છકાયમહિથી આવીઓ છકાયમાંહિ જાય છકાયનઈ જે રાખસી તે અજરામર થાઈ નિદ્રા મકર રે આતમા નિદ્રાઈ હાઈ વિણાસ જાગ્યા તે નવિ છેતર્યા સુરપુરી કીધો વાસ તૃષ્ણવેરણ આતમાં તૃષ્ણ હાઈ વિણાસ તૃણમૂકીનઈ રહ્યા તે ના'વ્યા ગર્ભાવાસ જે ભવ લાધે મનુષને કાંઈ ન કરે તે ધર્મ જીવદયાઈ ધર્મ છઈ. જીવવધે તે વિકમ મુખરૂડું તે મનુષ્યનું જે બોલે અમૃત વાણું જિનવાણુઈ આતમા પહોંચી જે નિરવાણ ધઈ કલમથ ઉપજે મૂકે એહને સાથ મનવાંછિત ફલ પૂરવઈ જનમ-મરણ નહિં વાત ૯ કૈધ કષાયથી આતમાં લેશ્યા વિરૂઈ થાય ? આય પહુચે જેહ ટળે મરીને દૂરગતિ જાય કૈધઈ કાંઈ ન ઉગ૨ અમૃત લૂસી જાય ખિમાં ખડગ જે સંપજે તે દુમન કઈ ન થાય ૧૧ દયા ન આવી પ્રાણયા સત્ય ન બેલે જંતુ અદત્ત આહાર લીધા ઘણુ સહસ્થે દુખ અનંત ૧૨ પહિલાતો ચેત્યે નહીં ચંપાણી સ્યુ થાઈ લ-લૂ કરતા આવીયે -કરતે જાય તેડું આવ્યું આતમા જમ પાછે નવિ જાય ધમ કરવા સાંભળે લાગઈ કુઓ ન ખણાય ધાડી આવી રે યમતણી થર થર ધ્રુજે જીવ તે વેળા ખમાવતાં નાંહિ સુદ્ધિ સરીર ૧૫ – ૨૯
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy