SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ - - 11 અજઝાયાદિ સંગ્રહ ક ઉપદેશક બાર માસની સઝાય પિપ૧] કારતમાં માસે કામી નર તમે જોરે વાહલાજી આ કામ ક્રોધ મોહ માયા મદને ત્યાગ મારા વાહલાજી અરજ સુણ તમે માતમહેતુ થાજે રે વાલાજી આપૂરણ (બ્રહ્મ) ભ્રમ પરસોતમને ગાજે મારા વાહલાજી માગસર માસે મનડું મારી મૂકે મારા વા'લાજી ચેરાસીના ફેગટ ફેરા ચૂકે મારા વા'લાજી દેહી કરીને દેહલા થઈને રળીએ રે વાલાજ તે પૂરણ બ્રહ્મ પરશોતમને જઈ મળીએ મારા વા'લાજી ૩ પિષ મહીનાની પ્રીતડલી તે પ્રભુજી સાથે કરીયે રે વાલાજી આ ભવસાગર સંસાર સમુદ્ર તરીયે મારા વા'લાજી આ એ સંસાર અસારની બાજી ખોટી રે વાલાજી આ જેમ સેજ ડી સતા પાયે ઋદ્ધિ મોટી મારા વા'લાજી ૪ મહા મહીને તે મહેર કરી પ્રભુ મુજ માની લીજે રે વાલાજી આ સેવકની અરદાસ સુણીને અવિચલ સુખડા દીજે મારા વાહલાજી તમે છે. દીનદયાલ તીણે હું જાચું રે વ હલાજી આ જુઠે અથિર સંસાર તેણે નવ ૨ચું મારા વા'લાજી ૫ ફાગણ મહીને ફેગટ ફેરે થાસે રે વાલાજી જે ધ્યાન તમારૂં ક્ષણ એક અળગુ થાશે મારા વાહલાજી આ બાંહા ગ્રાની લાજ તે મનશું જાણે રે વાહલા જ આ માતા દેખે બાલ ચડે જેમ પ્રણે મારા વા'લાજી ચૈત્ર માસે ચેતે ચતુર સુજાણરે મારા વાહલા : આ જોબનીયું તે જેમ આથમસે ભાણ મારા વા'લાજી આઉખડું તે ખિણ ખિણ ઓછું થાય રે વાહલાજી આ મનખા દેહી અમૂલને એહ લે જાય મારા વાલાજી આ વૈશાખે વી સવાસ મનમાં આણે મારા વાહલાજી આ સાચું ધન્ય તે દયા દાન તમે જાણે મારા વાલાજી સત્ય શીયલને તેલે નવે કેય રે વાહલાજી આ પ્રભુ ભજન નીતિ પણુઈથી સેલે મારા વાંલા જ જેઠ માસ તે જનમ-મરણ દુઃખ દેહિ રે વાહલાજી હવે મહેર કરી મહારાજ દી સુખ સેહલા મારા વાલાજી અવગુણ છે અનેક પણ મનમાં નાણે રે વાહલાજી ભુ ડો ભલે તેય દાસ તમારે જાણે મારા વા'લાજી
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy