SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭. ઉત્તરાધ્યયનની સઝાય માટે મારગિ સંબલા પાખી જે નર જાઈ ભૂખ તૃષા તે પીડવ્યઉ પગ પગ દુઃખીયા થાઈ ઈમ જિનધમ કીધા પખિ પરભાવિ જાઈ જીવ દુસહ નરય દુખ તે લહી કરિ અનતી રીવ.. ઘર બળતું દેખી ઘણું કાઢઈ વાખર સાર જે અસાર તે પરિહરઈ આણ ચતુર વિચાર રાગ દેસ જલણિ જલઈ એ સંસાર અવાસ આપણુપું હું તારિણું ધયુ પ્રભુ તુહ આદેસ... નિરઈ જે દુઃખ ભગવ્યાં ડાંસ તાઢિ તૃષ ભૂખ અગનિ વરણ જે પૂતળી દુસહ શિવલિ દુખ.. તાભી વૈતરણી નદી જે કહતાં નહી પાર હિવ હું સંયમ લેઈમ્યું જિણિ તરીઈ સંસાર માઈ બાપ ઈમ પ્રીતડી મૃગાપુત્ર મનિ રંગિ વયરાગી વ્રત આદરઈ ધરઈ મહાવત અગિ અધ્યયનિ ઓગણીસમઈ પામ્યઉ શિવપુર રાજ શ્રી રાજશીલ ઉવજઝાય ભણુઈ જયુ જય શ્રી ત્રિષિરાજ... ૨૦ પ૩૧] મગધ દેશ રાજગૃહી નગરી શ્રેણીક નામ નરિદ પારધિ પહંતુ ઈક દિવસ વનમાંહિ નિય કુલચંદ રે.... (શ્રી અનાથી )૧ શ્રી અનાથી ષિરાજ વખાણુક - આણું મનિ સંવેગ જાઈ પાપ જસુ નામિઈ લીધિ હૈલિ લઈ ઉદ્વેગ રે... - ૨ નવયૌવન વનમાંહિ મુનીસર દેખી શ્રેણીકરાય વિનયવંત મનરંગ પૂછઈ પ્રણમી શ્રી ઋષિરાય રે... - ૩ યૌવન વિષયતણ ફળ લીજ ઈ કી જઈ સફલ સ સાર વડપણિ પણિ સંયમ પાલી જઈ જે જિન ધરમ સાર રે... , ઈમ સાંભલિ ધ્યાનિ મનિ પૂરી વંળતું લઈ બેલ હું અનાથ મુઝ નાથ ન કેઈ ઈણિ સંસારિ અટલ રે... , ૫. હું તુજન થ ભણિઈ શ્રી શ્રેણુક ઑપુરાણમરાજ રે ભલી ભલી નારી તુઝ પરણાવું સારૂં સહુઈ કાજ રે.. , ૬ મુનિ બેલિ તુઝ નાથ ન કેઈ – કિમ હાઈસિ નાથ રે જે નર નિરત નયણુ ન દેખઈ તે કિમ માંડ સાથ રે.. - ૭
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy