SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ઉત્તરાધ્યયનની સજઝાય દેવ-દાણવ-નર કિન્નરૂ એ તસુ કરઈ સુર વખાણ આણુ સહુ સારવાર કરઈ એ જે ઘરઈ શીલ સુજાણ..નિરમલ૦૬ ઈમ મન-વચન-કાયા કરી એ પાલક નિરમલ સીલ શ્રી રાજશીલ ઉવજઝાય ભણઈ એ જિમ લહુ શિવપુરિ લીલ... ૭ ૧૭ પિર૮] જે સુણીય જિનવર ધર્મ નિરમલ વિનયવંત વિશેષ આદરીય દીક્ષા લહીય શિક્ષા ' સ્વજન સહુ ઉવેખિ.. વલિ લહીય સમકિત રયણ સાચું ત્રિણિ ત્રિભુવન સાર એ છઈ હીડઈ આપે છેદઈ સહી તેહ જગમાંધાર એ - ૨ ઈણિ પરિ વીર જિણેસરૂ એ રસિ ભણુઈ મધુર વાણિ સત્તરમાં અધ્યયન માંહિ પાપ સમણ વિજાણિ ઈણિ૦ ૩ જે અંતદાયક સુગુરૂ લેપ કરઈ પંચ પ્રમાદ આકઠિ લગ આહાર લેઈ પછઈ માંડ વાદ.. સુખે સૂઈ નિશિદિનિ શ્યારિ વિકથા કરઈ જણ જણ સાથિ સયલ સંયમ ગુણ વિરાધિ પાપ મેલી આથિ... . જે ઈસ્યા પંચ કુશીલ કેવલ ધરિ મુનિવર વેસિ આ પણ બે ભવ તે ગમાડ કાર કાય કિલેસ... જે દસ લિ સીલ પાલઈ ધરઈ સુત નામ ઉવઝાય શ્રી રાજશીલ બોલિ લહિ તે શિવઠામ... - ૭ ૧૮ પિર કપિલ નરિહિ રજીયુ એ સંજય નામ નરિંદ કિ હિય-ગ-પાયક પરિવયંઉ એ રૂપ સોભાગ હિ ઈદ કિ...કપિલ૦૧ સોભાગ રૂપિ ઇંદ્ર સરિખું પાપ રિદ્વઈ સંચરઈ એક દિવસ કેસર વનમાંહિ દયા દૂર પરિહરઈ અતિ રીવ કરતાં વહ ફિરતાં ચિરિ ધરતા દુઃખ વલી સસિ હરિણ રેઝ સિયાલ સંબર રાઉ મામિનરલી... - ૨ તિથિ ખિણિ મૃગઈક દુહવ્યઉ એ નશ્વર મૂકીય તીર કિ ' મુનિવર આગલિ જઈ પડયઉ એ અતિ સુકુમાલ શરીર કિ. , ૩ હવ્યઉ મૃગ ઈક તામ પેખિ રાઉ મુનિવર તપ ધણી વનમાંહિ બઠઉ ધ્યાન પઠઠ ચિત્તિ ધરતઉ જગધણું તે દેખી કંપઈ રાઉ જ પઈ - હું ન્યાઈ તુમ્હતણુઉ મુઝ જીવ રાખું તત્ત્વ દાખઉ ધર્મ ભાખુ આપણુ , ૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy