SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ You ઉત્તરાધ્યયનની સઝાયે પરિગ્રહ નવિ રાખે સહિજી તૃણ-મણિ સરખે તેલ શત્રુ-મિત્ર સરિખા ગણેજી બાંભણ જેહ અમલ કે મુનિવર૦ ૯ ભાવગન તે નિત કરેજી બાળે કર્મ કુકંઠ તપ અગને કરી આપણાજી બાંભણને એ પાઠ કે.. , નાહી નિર્મલા શીલને નીરે જે મુનિરાય સરસ સુગધ સહામણજી નિમલ તેહની કાય કે... . વિજયષ સમક્યો સુણિજી ઓળખીયા નિજ જાત આવીને પચે ના અહે અપૂરવ વાત કે.. . લ્યો આહાર એ સૂઝતેજી પાવન કરે મુજ આજ મુની કહે બંધવ ભૂઝ તુંજ નહિં આહારનું કાજ કે મુનિવચને સંયમ ગ્રહ્યાજી ચાલ્યા થઈ ઉજમાળ કર્મ ખપી મુગતિ ગયાજી હું વંદુ ત્રણ કાળ કે.. વાચક રામવિજય કહેજી ધન ધન એહ મુનીસ એહના દયાન થકી સદાજી પહુચે સયલ જગીસ કે.. . ૧૫ ૨૬ [૫૦૧] અધ્યયનેં છવ્વીસમેજ કહી સામાચારી જે મુનિવર પાળે સદા તેહની બલિહારી, અધ્યયને આવસહી પહિલી કહી નિસિહીયા બીજી આ પૂછણ નામે ભલી સામાચારી ત્રીજી... - ૨ ચેથી કહી પડિપુછણ છુંદણા ઈણિ નામે પાંચમી ઇચ્છાકાર છઠ્ઠી શુભ કામે... ૩ સાતમી મિચ્છામિ દુક્કડું આઠમી તહકારે અભૂવાણુ ઉપસંપદા બેહ દિલમાં ધર... ૪ એ સમાચારી ધરે સુવી ન તજે સીસ મારગ વિર જિણંદને પાળે વસવાવીસ.. . ૫ પહેલી પરિસિઈ સદા સજઝાય સંભારે બીજી પારસીઈ વલિ તેહને અર્થ વિચારે... , ૬ ત્રીજી પિરસીઈ ગોચરી - મુનિવરજી જાઈ જો ન મળે ભાત સૂઝતે તે દણ ન થઈ. . ૭ ચોથી પિરસીઈ વલી સઝાઈ મંડાવે વિરચિત રહે સક્ઝાયથી વાધે ગુણઠાણું - ૮ રાતિ પહુરે પણ ઈમ સહિ--- પણ ત્રીજે ઈ નિદ્રા થિરતા ન રહે તે કરે સુતા હી અતંદ્રા... - ૯
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy