SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ ઉત્તરાધ્યયનની સઝાયો પરમારની વેલા નથી એ પાંચ ઇદ્રીય પડવડાં પામવા દુર્લભ તેમ સુણવા શ્રી જિનાગમ વયણુડાં શ્રદ્ધા ન સાચી ધરે મનમાં છાંડી વિકથા વાત એ કહે શ્રી જિનવીર ઈણિપર ગોયમ મકરી પ્રમાદ એ.. ૩ પ્રાયે જીરણ રે થાયે તુઝ શરીર એ . થયા ઉજજવલ રે કેસ અ જિમ ગેખીર એ એ શ્રવણના રે વિષય તે દિન દિન એાસરે ઈમ જાણી રે ડાહ્યો નિજ કારજ કરે કરે કારજ પાંચ ઇન્દ્રિય વિષય એહવા સાંભળી સુણે ગાયમ ભદધિને પાર પામ્યા છે રલી રહ્યો છે પથહિવે તિણે ખેદ મત મન આણજે થાયણ્યું આપણ બેહુ તુલા એહ મનમાં આણજે સુણ ગાયમ રે હરખ ધરી પ્રભુને કહે કરે (કરિયા રે પાંચે ઈદ્રિયને દમે લહી કેવલ રે મુગતિ ગયા ગતિ નિર્મલી તે વદ રે ભવિજન ભાવે વલી વલી વલિ વલિ વંદો ધરીય આણંદો સ્વામી ગાયમ ગણધરો એહને ધ્યાને એકતાને ભવિક જય કમલા વર રામવિજય ઉવઝાય ઈણિ પરે કહે તજ પરમાદ એ જેહ મારગ સાધે તેહ વધે લહી જસ જયવાદ એ ૧૧ ૪િ૮૬) અગ્યારમે અધ્યયને સુણે જંબૂ સોહમ ઈમ ભણે ગુણ ધૂણે બહુશ્રુત પૂજાના ઘણું એ.. અબહુશ્રુતપણે પહેલ એ છાંડો તમે અતિ વહેલું એ સહેલું છે તે બહુશ્રુતપણું પામીઈ એ... ૨ વિદ્યા રહિત સહિત જેહ માની લુબંધ અવિનય ગેહ લવે તેહ અસંબદ્ધ વલી વયણાં એ... અબહુશ્રુત ઈમ જાણિઈ કારણ પચ્ચકખાણઈ પ્રાણીય શિક્ષા તે પામે નહીં એ.... સ્તંભન કેધ પ્રમાદથી રેગ આલસ્યના હેતુથી લહી નથી કોણે શિક્ષા સોહામણી એ..
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy