________________
ઉત્તરાધ્યયનની સઝાયે
૩૮૭
, ૩ [૪૭] ત્રીજે અધ્યયને કહ્યાં દુર્લભ ચઉ અંગ છે મય જનમ વલી સૂત્રનું સુણવું મન રંગ રે (ભવિ! શુભ) ૧ ભવિ! શુભ અંગ એ ધારિઈ મનડું થિર રાખી રે આલસ અલગું છાંડિને કરઈ આતમ શાખી રે.... ૨ ત્રિીજી સદ્દતણા સુણે વીરજ ફેરવવું રે ચોથું એ અંગ હિયે ધરે વ્રત ઉદ્યમ કરો રે.. - ૩ કાલ અનંતે દોહિલે નરભવ એહ લાધે રે મૂકી પ્રમાદ અનાદિનો નિજ કારજ સાધે રે... - ૪ સાંભળવું ખરું દોહિલું રે મૂકી વિષય કષાયો રે તેર આવી આડા રહે સબલા અંતરાય રે . ૫ દુલભ સાંભળવું લહે સદ્ધહણ દેહિલી રે મારગને યાયિક સૂણિ રે બહુ ગયા અવહેલી રે.... ૬ અવિરત જેરે આકરે સાચું સદ્દલતા રે ધમકમ કરિ નવિ શકે શ્રેણુક પરે લહતા રે... , ૭ તે માટે દુર્લભ ઘણું ઉત્તમ અંગ ચ્ચાર રે પામીને તમે મન કરે પરમાનંદ લિગાર રે... - ૮ વાચક રામવિજય કહિં સુણ સહુ પ્રાણી રે એકમને જિનવર ભણી વાણી અમીય સમાણ રે... ૯
૪ [૪૭] આઉ અથિર જિનવરે કહિ સાંધ્યું નવિ સંધાઈ રે જર ઉપનીતને જગતમાં કોઈ ત્રાણ ન થાય રે...(ચેતન) ૧ ચેતન ચેતે રે પ્રાણીયા પરિહરિ વિષય સવાદે રે મધ કષાય નિદ્રાતણે તિમ વિકથા પરમા રે - ૨ ધન કારણ ધધ ઘણે કરે આરંભતું રે પરભવ નરક તણિમતે ફલ પાર્નીશ અતિ કાઠે રે ,, ૩ આપ સવારથ સહુ મિલ્યું તે માટે તું ધાય રે તેહ કરમ આયા ઉદે સાથી કે નવિ થાય રે. . ૪ આત્ર ખણુતા અંત મ્યું જિમ ઈક ચેર તે ઝા રે પામ્ય વેદન આકરી પિણ કે નવિ પત્યે રે. ૫