SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ સજાઝાયાદિ સંગ્રહ નમણુ વંદણ રયણ પૂજા , ૨ધિ નઈ સતકાર એહ નવિ વછછ મનિઈ , તે પામઈ રે કેવલ ગુણસાર.... ૪ સુમતિના સુખ તે લહઈ જે તજઈ પ્રેમ જ રસ ઋષિ શ્રી બ્રહ્મ તસ પય નમઈ મનમાંહિ રે વલી આણિ જગીસ કિ.૫ ૩૬. [૪૫]. જવ અનઈ અજીવ પ્રકાઈિ રે ઓળખીઈ તત્વ વિચાર ધર્મ અધર્મ સમઈ આકસિ રે પુદ્ગલ અજીવ પ્રકાર જિન ભાષિત નરનું જાણુઉરે સમકિતની જાતિ મનિ આણ કરઉ જ્ઞાનકલા અભ્યાસ રે જિમ પામુ શિવપુરવાસ રે જિન-૧ ધર્મ-અધર્મ બિલક પ્રમાણ રે ન રખે સમય મનિ આણ નભલેાક અલોકિઈ વ્યાપિઉ રે લેકે પુદ્ગલ થિર થાપિઉ... - ૨ સવિ પુદ્ગલ થલિ અરૂપી રે પુદ્દભવ વર્ણાદિ સરૂપી સયપંચ અધિક વલી ત્રીસ રે પુદ્ગલના ભેદ જગીસ.. - જીવ સિદ્ધ અનઈ સંસારી રે તેની પરિ દેઈ સંભારી તિહ પર પ્રકારિઈ સીધા રે વિવહાર ભેદ એ કીધા. . નિશ્ચય સવિ મુગતિ સરખા રે હવઈ કહું વિગતિની સંખ્યા એક સુઅડ પુરૂષ સંભારી રે દસ પંડક વસઈ નારી. , ૫ ગૃહ લિંગિઈ સીઝઈ થ્યારિ રે પર વિગઈ દસઈ વિચાર અટ્ટોત્તર સુજિશિ રે ઈક સમય મુગતિ સવિસેસિ... ૬ અવગાહન જહન વિચાર રે ઉત્કૃષ્ટી દુઈ અવધાર અટ્ટોત્તર સુમધ્ય જાણુઉ રે ઈક સમય સિદ્ધ વખાણુઉ.. . ૭ ઉર લોકિઈ ગિણિ સ્માર રે દુઈ સમ દ્વિ ત્રિણિ સેસિ વારિ વીસ અધ લેખિ તે જાણુઉ રે ઈક સુઅડ તિય વખાણું.. . ૮ સર્વારથ સિદ્ધિ વિચાર રે તસુ જોયણું ઉપર બાર પણુયાલીસ જયણ માણ રે સિદ્ધિ છત્ર જસિઉ ઉતાણ. . અડય જાડ વિચાલઈ રે રૂપ જિમ ઉજલ પાલઈ સિદ્ધજોયણ ચકવીસ ભગઈ રે રહઈ અખા અનંત વયરાગિઈ....૧૦ સુખસાગર માંહ ઝીલણ રે દુખ સંગ નહીં જસ ડીલ એ સિદ્ધ સરૂપ વિચારિક રે સંક્ષેપ જગગુરૂ મુખ ધારિ૩.૧૧ હવઇ જીવતણું છઈ પ્રકાર રે ધન નાર જલણ સંભાર વાય વનસ્પતી ત્રસ કીય રે એ જાણેવા જઈ કાય.. .૧૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy