SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ n ઉત્તરાધ્યયનની સજા ૩૭e જ્ઞાનર ચિતવતાં કમ આઠ ખપાવઈ ૨૧ પાલિ નિરમલ જ્ઞાન જિન શાસન કથા કરંતુ દીપાવઈ શ્રુતનઈ આરાધતિ જ્ઞાનાવરણ ખપાવઈ એક માઉ ચિહું દિસિ ચિત્ત ભમંતઉ વાર ૨૪ સંયમ કરિ આશ્રવ કર્મ તણુઉં બંધ વારઈ ૨૫ જીવ કર નિમલ તપ સંગઈ ૨૬ વેદાણુઈ લહઈ સિદ્ધિ ૭ વિષય નિવારછે તે સંતોષી સગરહિત જસુ બુદ્ધિ ૨૮ અપ્રતિબદ્ધ રાગ નવિ સૂઝઈ ર૯ વાસ નિરંજણ સીલ ૩૦ વિણયદૃણાઈ પાપ નિવારી પામઇ શિવપુર લીલ ૩૧. સગ તણઇ પચખાણ આલંબણ લઈ નિજ લાભ સંતેવઈ સુખ શા દુઈ પાલઈ ૩૨ પચખાણિ ઉપધિનિ સબલ કરઈ સજઝાય ૩૩. આહાર તજઈ તે સંતેષઈ મન ભાવઈ ૩૪ વીતરાગ સમતા ગુણિ ઝીલઈ ટાલઈ જેય કષાય ૩૫ રૂધઇ જગ ત્રિવિધિ તે પામઈ ખપિવા કમ ઉપાય ૩૬ સયર તજી પામઈ સિદ્ધિના ગુણ ૩૭ એકાકી જે હાઈ કલહ કષાય વમતુ ટાલી સંવરિ પૂરઉ હાઈ ૩૮ ભાત પચખાણઈ. ભાવ ભમણું નિવાર) ૩૯ સવ સંવરિ શુકલઈ ધ્યાનઈ મુગતિઈ પધારઈ ૪૦ પ્રતિરૂપ પણુઈ મુનિનઈ હુઈસમતાવંત ૪૧ વૈયાવચ્ચ કરતા તીર્થંકર પુણ્યવંત કર તન-માનસ દુકખ ન લહઈ જે હુઈ સકલ ગુણઈ કરિ પૂરઉ ૪૩ વીતરાગપણિ તેહ નિવારી વિષયપંચ તજી સૂરઉં ૪૪ ખિમાવંત તે સહઈ પરીસહ ૪૫ મત્તાઈ હુઈ નિરંભ ૪૬ સરલ પણિ હુઈ ધમ આરાધક ૪૭ મદવિ તાજઈ મદ શેભ ૪૮ જે ભાવઈ સાચઉ તે જિનધરમ આશાધઈ ૪૯ જિમ વદઈ કરઈ તિમ કરણભાવ ગુણ સાધઈ ૫૦ જેગઈ જે સાચઉ તે અજુઆલઈ જેગ ૫૧ મનગુપતિઈ પાલઈ નિરતઉ સંયમ જોગ પર વચનગુપતિ અધ્યાતમ સાધઈ ૫૩ કાયગુપતિ પરિ જોઇ પાપ તણુઉ આશ્રવ સવિડી સંયમ નિમલ હોઇ ૫૪ જ્ઞાન વિસેહઈ એકણિ મનઈ કરિ વચ તસ વર જે પાલઈ સુલભધિ પણ તે ઉપરાજઈ પ૬ એ પરિચિત્ત નિહાલઈ-૭ સંવર જે કાયા કરિને ચારિત્ર અજુ આલઈ ૫૭ જે જ્ઞાનઈ પૂરઉ તે જગ સયલ નિહાલઈ જિમ દેરા સાથિઈ સૂઈ પડી નવિ ઈતિમ જ્ઞાની પહોચ્યા પ્રમાદઈ કુગતિ ન જઈ ૫૮ દરિસણિ પૂરઉ ખપ મિથામતિ ૫૯ મુગતિ સુદ્ધચરિત્રઈ ૬૦ રાગ-દોસ લઈ શ્રુતિ સ વરિ સંભલિ વચન વિચિત્ર ૬૧ નયણુ વલણ ધાણિદી સરીરઈ જે કોઈ સંવર પાલઈ તે નર રાગ-દેષ બિ ન કરઈ ૬૫ વિષયગૃદ્ધિ જે ટાલઈ ૮ સમતા કૈધહ જયિ ૬૬ માનિ તજઈ સુકુમાલ ૬૭ માયા તજી
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy