SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયનની સઝાયે ૩૭૭ તવ સારથી રીસાણુઉ તિહનઈ આઈ વીધઈ મારા મનિ પછતાવઈ એ પડયઉ વિમાસઈ કાંઈ રહાઉ પસારઈ - ૪ તિમ તસુ સાસ એક મુખ મીલ્યા એક અછઈ અહંકારી એક શીખવ્યા સાહા બોલ સીખ ન માનઈ સારી , એક વિહરતાં આળસ આઈ અંતરભાષા લઈ વાર વાર ગુરુવચન ઉથાપઈ મરમગાંઠિ તે લઈ કાજિ મેકલ્યઉ કહઈ ન જાણુ શ્રીવી (ધર) નવિ હસઈ અવર સાધુન અથવા મેહઉ મુહ વિણસાડઈ રેસઈ કાજ કરઈ જિમ વેઠઈ ઝાલ્યા ભણી-ગુણ ગુરુસું કંઈ પંખીની પરિ પંખી લહીનઈ ઉડિ વિનયથી ચૂકઈ છે એહવા દેખી ગર્વ મહારિષી અવિનીત ચેલા ઈડઈ બ્રહમ કહઈ ચડઈ સવે ગઈ ક્રિયા તણું ખપ મંડઈ ૯ ૨૮ [૪૬૭. હમ ગણહર ઈમ કહઈ મુણિ જખુ જાણ શિવસુખ કારણુ ધર્મ છોઈ ઉત્તમ ગુણઠાણું... મેક્ષ મારગ તુહે એલખઉ તે પહિલ જ્ઞાન દરિસણ ચારિત્ર તપ સહી વિધિરિ સમાન.... મોક્ષ તે મતિ શ્રુતિ અવધિ કરી ચઉથઉ મન પર્યાય કેવલ પંચમ જાણિ એ જ્ઞાન ઉપાય.. દ્રવ્ય ગુણઈ પર્યાવિ કરી જાણઈ સર્વ વિચાર ધર્મ અધર્મ નભ કાલ એ જીવ પુદ્ગલ સાર... જીવ અજીવ પુય-પાપ એ બંધ આશ્રવ જોઈ સંવર નિજ૨ મેક્ષનું નવતત્વ તે હાઈ એ જાણુઈ જ્ઞાનઈ કરી હિવ દરિસણ જેગ સહજ ધમ ઈક નર લહઈ જાતી સમરણ જેગ... બીજી રૂચિ ઉપદેશની ત્રીજી સુરૂચિ પ્રતીતિ ચઉથી શ્રુત ભણતાં હવઈ સમકિતની રીતિ.. થડાથી પામઈ ઘણું પંચમ રૂચિ બીજ સૂત્ર-અરથ અવગાહતાં છઠ્ઠી રૂચિ રીઝ... દ્રવ્યાદિક સઘલી પરિઈ નહેતિ પ્રમાણિ જિલણ લાધા વિસ્તાર રૂચઈ તે સત્તમ જાણ... ગુપતિ-સમિતિ ચારિત્ર ગુણઈ કરિયારૂચિ આઠ પરતીરથથી ઉભગઉ ' પણ જ્ઞાનઈ માઠ...
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy