SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિ સંગ્રહ જિમ રથચક્રી બિહુ કિરઈ એ . -- ફિરઈ થ જિમ બિહું ચક્ર તિમ ક્રિય જ્ઞાન મિલી અષ્ટ કરમખય કરિ સિદ્ધિ સયંવરિ જાઈ તે થઈ કેવલી એહવા મુણિવર જેહ જગમાં હિઈ તાસુ પાએ લાગિયઈ કહી બ્રહ્મ સેવા સાધુની કરી જ્ઞાન ચારિત્ર માગીયઈ . [૪૬]. જેમ કોઈ નર પિસ એ ઉરણ જાતિ વિસેસ એ વિહ એ મનિ માતઉ દેખી ઘણુઉ એ પાહુણડા જોઈ વાટડી કુણ આવઈ કેહી ઘડી એમ ચડી જતાં આવ્યઉ પાહુણઉ એ ૧ ઉરણ તેય વિણસીય મંસ ભઈ ઉલ્લાસીય હસ હસીય પાપ કરઈ નર ઇમ કેઈએ પાપ થાઈ માતઉએ આરંભ પરિગ્નહિ રાતઉ એ - રાતઉ એ નરક તણું ગતિ તે લહઈ એ ૨ જીવ હણઈ કૂડ એલવઈ પરધન લેઈ ઓળવઈ મનિ હવઈ પરસ્ત્રી ઉપર પ્રીતડી એ મઘમંસ બહુ વાવાઈ પેટ અન્યાય ધનઈ ભરઈ | મનિ કરઈ પાપતણી સુણ વાતડી એ પાપ સંચ કરી બાપડઉ નરકઈ જાઈ જીવ,ઉ , ઈકલડઉ ધન જન સહુ પરિહરી એ છેદન ભેદન બહુ સહઈ કાલ ઘણુઉ નરક રહઈ ઇમ કહઈ અજાદિકુંત મનિ ધરીએ કાણ કઉડી કારણઈ કેઈ નર લેભઈ ધણઈ - જિમ હણુઈ લાભ સહસ રતન હ તણઉ એ આંબા ભેજન કાજ એ મૂરખ હારઈ રાજાએ કાજ એ કેઈન સીધઉ તસુ તણુઉ એ " પ - ઈમ સુર સુખ માનવ તણુઈ અંતર જેવઉ રસિ ધણુઈ ગુરૂભણ વણિક ઉદાહરણઈ ઈસિઉ એ . વાણિયડા ત્રિણ ચાલઈએ મૂલ સરીખઉ ઘાલિએ માહએ વ્યાપારઈ કરિ લાભસૂ એ ૬
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy