________________
ઉત્તર ધ્યયનની સજા
૨૮. ક્ષમાર્ગીયયન [૪૩] વર્ધમાન જિનવર કહે દંસણ-નાણ-ચારિત્ર રે અધ્યયને અડવીસમેં જિણપાલે થાયે પવિત્ર રે...વર્ધમાન જિ૦ ક૧ નાણપ ચવિહ વરણયું આઠે તે સમતિ ભેદ રે ભેદ આઠ ચારિત્રને તપગુણ બારહ ભેદ રે... - ૨ નાણી ભાવ સવે લહે દંસ સહે તે રે ચારિત્ર પાતક આવતાં વારે નિ:સંદેહ રે પામેલ લાગે હવે તે શું છે તપશદ્ધ રે ઈમ એ ચાર પ્રભાવથી મુનિ હુવે પરમ વિબુદ્ધ રે.. . વિજયદેવ પટધર વિજયસિંહ મુનિરાય રે તાસ શિષ્ય ઈમ વિનવે ઉદયવિજય ઉવઝાય રે... .
ર૯ સમ્યકત્વ પરાક્રમાખ્યાધ્યયન [૪૩૨) સોહમ જબુને કહે મેં જિન પાસે વિચાર સુણીયું ઓગણત્રીસમે અધ્યયને સુખકાર રે...સમકિત આદરે તિહંત્તર બેલ ઉદાર રે વલી કિરિઆ ધરો... પ્રથમ બેલ સંવેગને બીજે તે નિવેદન ત્રાને રૂચિ ઘમહતણ હવે ચઉથાદિક ભેદ રે... ભક્તિ સુગુરૂ સહમીતણું પાપ પ્રકાશન નિંદ ગહણયા સામાઈયં ચઉવિસ અમંદ રે... વંદણ પડિકમણું વલી કાઉસ્સગ્ગ પચ્ચકખાણ પશ્યે મંગલ ચઉદમ બોલ તે નિયમ નિયાણ રે.. ચાર કાલ પડિલેહણા ખામણ પ્રાયશ્ચિત્ત સઝાય ભણવું પૂછવું ગણવું ચિતવું ચિત્ત રે. . ધર્મકથામૃત સેવના મન એકાગ્ર નિવેશ સયમ તપ ને નિર્જરા નહિં દુસઝાય પ્રવેશ રે... ધરિય અપ્રતિબંધતા સયણાસણ સુવિવેક વિષય નિવૃત્તિ સંગિયા પચ્ચકખાણની ટેક રે..... ઉપલધ આહાર કષાય એ યુગ શરીર સહાય ભાવ અને સદ્ભાવના અડ પચ્ચકખાણ અમાય રે .. થિવિર તણું પાડરૂપતાં વૈયાવચ્ચ ગુણસૂરિ વીતરાગતા પણ ક્ષમા મુત્તિસરલતા અદૂર રે.. .