SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ સઝાયાદિ સંગ્રહ સહસાવન જઈ બુઝીયે ગુગી કમહ સાથ - વ્રત ધરી તપ કરી આદરી તીર્થકર તણી આથ તે સુણી અતિ ઘણી વેયણા વેદે રાજુલ નારી “ અનુક્રમે જિનવર નાણી જાણી ગઈ ગિરનાર ૯ દીખ લેઈ પ્રભુ પાસે અભ્યાસે ગુણરગી - ઈક દિન ગિરિ ભણિ જાતાં વૃદ્ધે ભીનું અંગ કંચૂક ચીર સુકાવવા પહોતી ગિરિદરિમાંહિ તવ મન મીઠી દીઠી રહનેમિ ઉત્સાહિ.. નગ્ન નારી જઈ મન વસી ધસમસી બોલ્યા બેલ " તે મુનિ ચારિત્ર ચૂર્ત મૂકતે લાજની ઢેલ મુનિ સુણિ સુંદર મંદિરે ફરી કરિ પૂરિયે વાસ યૌવનવય સુખ લીજીયે કીજીયે વિવિધ વિલાસ. ૧૧. સતીય શિરોમણિ ભાંખી (અ)આખે અણું મુઝ શીલ વાડી ન લેવુ તહ તણી ચઉણિ જિમ હેય લીલ તુજ પણ દેખી તરૂણી રમણે ચૂકશે ચિત્ત હઠ તરૂ પરે હશે ચંચલ તુઝ ચરિત્ર. ૧૨ એમ અગમ ધન કુલ તણી ભણું ઉપમા સાર બાલવારી તારિયા રહનેમી અણગાર બિહુંજણ તે શિવપુર ગયા ગહગહયાં સુખ અભંગ અધ્યયને બાવીસમેં એ અધિકાર સુચંગ ધન ધન ઉપની નિયકુલ રાજુલ બાલકુંવારી - ધન ધન નેમિ સહેદર રહનેમિ અણગાર વિજયદેવ ગુરૂ પટધર વિજયસિંહ મુનિરાય તેહ તણે એમ બાલક ઉદયવિજય ગુણ ગાય .. ૧૪ ૨૩. કેશી ગૌતમ અધ્યયન [૪ર૬] શિષ્ય જિર્ણસર પાસના કેશકુમાર મુણિદ રે ગેમ વીર જિણુંદના એક સૂરજ એક ચંદરે (ધન ધન એ દે ગણુધરા) ધન ધન એ દે ગણધરા ગયમ કેશીકુમાર રે હિંદુક વન ભેળા મળી કરે જિનધર્મ વિચાર રે... , . ૨ સંઘાડા બેહ જિન તણું મનમાં આણે સંદેહ રે મુક્તિમારગ દઈ જિન કહે તે કાં અંતર એહ રે. . . ૩ ૧૩.
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy