SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયનની સઝાય ૧૬. અાચર્યસમાધિ અવયન ૪િ૧) બ્રહ્મચર્યનાં દશ કહ્યાં સ્થાનક શ્રી વીર જિર્ણોદ રે અધ્યયને તે સેલમે જે પાળે શુદ્ધ મુણિંદ રે જેહ પાળે શુદ્ધ મુણિંદ સંવેમરસ ભાવિયા ગુણ ગેહ એ ગુણ ગેહ નિતરેહ નિરાગ વિષયકલ છપતાં સુવિચિ) દેહ એ... ૧ પશુપંગ નારી વિના વસહી પહિલી નિરધાર રે આસન તિણિ નવિ બેસીયે બેસે જિણ આસણ નાર રે બેસે જિ આસન નાર રે, સંવેગ રસ ભાવિયા ગુણ ગેહ નારી કથા નવી કીજીયે નવિ નિરખે ઇન્દ્રિવ તાસ રે ભીંત પટંતર ટાળી નવિ ચિંતીયે પૂર્વ અભ્યાસ રે નવિન સરસ ભોજન નવિ કીજીયે નવ લીજીએ અધિક આહાર રે 'ઉદ્ભટ વેષ ન ધારીયે તરીયે ઈણ સંસાર રે તરીયે ઉદય વિજય વાચક ભણું શીલવત તે પુરૂષ રતન રે શ્રી વિજયદેવ ગુરૂ પાટવી શ્રી વિજયસિંહ ગુરૂ ધન રે તે વિજયસિંહ ૧૭. પાપભ્રમણ અધ્યયન કિ૨૦] શ્રી જિનધર્મ સુણી ખરે લહી દીક્ષા સાર નિય છે જે સ ચરે તે પુરૂષ ગમાર...(વીર જિનેસર ઉપદિશે) ૧ વીર જિનેસર ઉપદિશે પાપશ્રમણ જે તેહ સત્તરમા અધ્યયનમાં મુનિ ભાંખ્યો જેહ. જ્ઞાનદાયક નિજ ગુરૂતણે લેપક જે સાધન ૫ ચ પ્રમાદવશે પડ્યો ચારિત્ર ન સમાધ... કંઠ લગે ભેજન ભલું કરી સૂવે જેહ રાત-દિવસ વિકથા કરે ગુણની નહિં રેહ. ભવ બહુ ચૂકી કરિ કરે કાય કલેશ વિપમિશ્ર તેહને પરહરી ધરે સુગુણ વિશેષ. વિજય દેવ ગુરૂ પાટવી વિજયસિંહ સૂરીશ શિષ્ય ઉદય કહે પુણ્યથી પહોંચે-સાયલેજગીશ... એ ૧૮. સંયતિ રાજર્ષિ અદયયન [૪૨૧ કપિલપુરને રાજી, જગ ગાજી રે, સંજય નર રાય કે, પાયનમે નર જેહના, પહોંચે ભડ વાયકે (ધન ધન સંજય નરવરૂ). ૧ ધન ધન સંજય નરવરૂ, જગ સુરતરૂ રે, શાસન વન માંહિ કે, બાંહ ગ્રહી ભવ કૂપથી, દુઃખ રૂપથી રે, જિનધર્મ સમાહિ કે,, ૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy