SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાયાદિ સંગ્રહ દરર - પુત્રજાય તે જાવા દીયાજી રે આપણ રહેતુ ઘરવાસ જોગવાઈ સરવે ગણી જી રે વિલસીએ લીલ વિલાસ પ્રીતમજી ૬ સસાર સુખ રૂડાં મળ્યાંજી રે ભાગવિયે આપણે ભાગ ભુક્તભાગી થયા પછી જી રે લેશું સ’યમના યોગ પ્રીતમજી ૭ ભાગ બહુલાં મ" ભાગન્યા જી રે લાયા અનતીવાર તૃપ્તિ ન પામ્યા એ જીવડા જી રે અમે લેશું સયંમ ભાર નારીજી૦૮ આ દેશ ઉત્તમ કુળ જી રે પામ્યા નર અવતાર તપ સંચમ પાળ્યા વિના જી રે કેમ પામિયે ભવપાર નારીજી આપણે તા સુખ ભેળવ્યાં જી રે ધન્ય એહુના અવતાર હુજીય લગણ ન્હાના બાલુડા જી રે લીયે છે સંયમ ભાર નારીજી ૧૦ તેા કેમ રહેવુ' માહરે જી રે ! અવસર સસાર ચેાથી ઢાળ સાહામણી જી રે માલમુનિ હિતકાર નારીજી રે ૧૧ [૩૮] ૪ દુહા : કમાઁ વશે સુખ દુઃખ સહ્યાં તે પણ કહ્યાં ન જાય કે જાણે નિજ આતમા કે જાણે (જનરાય સ‘પદા સહુ વે લહી ન લહ્યો ધમ પ્રસંગ તે જોગવાઇ મળી હવે નહિ મૂકે સૂત સંગ નિજ નિજ સહુ સ્વારથ જુએ પર ન જુએ પરમાથ પરભવ જાતાં જીવને કઈ રાખવા ન સમ પુત્ર વિના સૌંસારમાં કેમ રહે સ્ત્રી સુજાણુ જસા પત્ની વળતુ' કહે સાંભળેા જીવન પ્રાણ સયમ મારગ દેહિલા દહિલા સાધુ આંચાર રે પ્રીતમ સાંભળે જુના હ‘સની પરે સંભારશે। સુરા હૃદય મઝાર રે શહિત મત્સ્યતણી પરે પુત્ર છેદી માહજાળ ૨ નારી જી સાંભળે દીક્ષા લે દાય ખાલુડા તે હુ લેશું સંયમ વિશાળ રે સેવક કહે રાણી સુણે નથી કાપ્યા મહારાજ રે નારી જી સાંભળે પુરાહિત દીક્ષા લીએ છે તે ધન લાવે છે આજ રે તવ રાણી પૂછે વળી તસ નારી અને પુત્ર દાંય રે તે પશુ ચારિત્ર આદરે રાણી વિમાસે સેાય રે મિત્રાઈ હતી માહ પણ નવિ દાખ્યા તેણુ રે કોઇ કેહનું જગમાં નહિં કૂંડુ' સગપણ સેણ રે અનિત્યપણું એમ ધ્યાવતાં રાણીને ઊપન્ય જ્ઞાન રે વૈરાગે મન વાળિયુ તવ સમજાવે રાજાન રે ત્રી. .. પ્રી ૧ . પ્રી॰ ૪ પ્રી ૫ પ્રી૬
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy