SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ WWW ૩૦૪ - સજઝાયાદિ સંગ્રહ, સહસ અગિયાર ઉપર બસેંરે સાઠ અધિક ઈમ સિદ્ધો રે...મિચ્છામિ ૨ કાયા મન વચને કરી રે ત્રિગુણા સહસ તેત્રીશ' સાતમેં એંશી હું આ રે" તે ખામું નિશદિશ રે.. કરણ કરાવણ અનુમંત રે તે વળી ત્રિગુણા જોય એક લાખ ન તેરસે આધિકા ચાલીશ હાય રે .. . ત્રણ કાલના જે હુઓ રે ચાર સહસ ત્રણ લાખ વીશ અધિક વળી તે હુઆ જે છ ગુણ કરી છ સાખ રે... , સાખ કરું અરિહંતની રે - સિદ્ધ સાધુ ગુરુદેવ આતમ સાખ દીજીયે રે મિચ્છામિ દુક્કડ હેવ રે. ઈણિ પરે લાખ અઢાર એરે ઉપર સહસ ચાવીશ મિચ્છામિ દુક્કડ ધારીયે રે એકસે ઉપર વશ રે... વિણ ઈરિયાવહિ પડિકપે રે ક્રિયા ન સૂઝે કવિ મહાનિશીથ સિદ્ધાંતમાં રે ભાખે જિનવર દેવ રે... પક્કિમતાં ઈરિયાવહિ રે અઈમુત્તો અણગાર લહે પણુગ દરભાવતાં રે કેવલ જ્ઞાન ઉદાર રે.. . પઠિક્કમતાં ઈરિયાવહિ રે દુરિય પલાયે દૂર અંધકાર દરે ટલે રે જિમ ઉગમતે સૂર રે... . તપગચ્છ નાયક ગુણ નીલે રે શ્રીવિજયપ્રભ સૂરિંદ વિજયરત્ન સૂરિ જયે રે તપ ગણ ગયણ દિશૃંદરે રે.. - ૧૧ કીતિવિજય ઉવજઝાયને રે શિષ્ય કહે એ સક્ઝાય સંવત સત્તર તેત્રીશે રે વિનયવિજય ઉવઝાય રે.. - ૧૨ ૩િ૭૫ ચઉદસ ૧૪ પય અડચત્તા ૪૮ તિગ હિય તિયા ૩૦૩ સયં ચ અડનઉ ૧૯૮ ચઉગઈ દસ વિહમિચ્છા પંચ સહસ્સા છસયતીસા પ૬૩૦ નેરઇઆ સત્તવિહા પજજર અપજજોણ ચઉદસહા અડચત્તાઈ સંખા તિરિ નાર દેવાણ પણ એવું ભૂદગિ વાય અણુતા વીસ સેસ તરૂવ વિગલ અટવ ગભેર સન્નીઅર જલ થલ નહ ઉર ભુઆવીએ પનરસ તીસ છપન્ના કશ્માકટ્ય તહંતર દીવા ગમ્ભા પજજ અપજજા મુચ્છ આપજજા તિસય તિનિ ભવણ પરમા જ ભય વણયર દસપનર દસય સેલ સર્ગ ગઈ ડિય જોઈસ દસગ ચિસિ તિગ નવય લગતા કલ્પા ગિવિજાણુત્તર બારસ નવ પશુપજત્તમ પજજતા વનિયમાઈ દસય ગુણિય
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy