SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ સઝાયાદિ સંગ્રહ બાર દેવલેક નવ પ્રવેયક છે પાંચ અનુત્તર સુણે વિવેક પmજત્તા અપજજતા મિલ એક અઠ્ઠાણું સંભલી ૬ નારકી સાત પજજત્તા જાણી અપજજૉ મિલી ચૌદ વખાણી અડતાલીસ ભેદે તિરિપંચ પણ બાદર સૂક્ષમ તિમ પંચ. ૭ વિગલે દ્રિય ત્રણ વણસઈ એક અપજતા પmત્તા છેક જલચર થલચર ખેચર વિચાર- ઉર પરિભુજ પરિસર્પ ઉદાર. ૮ એ પણ સંજ્ઞી અસંજ્ઞી જાણ પજજતા અપજજના આણિ પાંચસે ત્રેસઠ ભેદ સવિજીવ અભિયાદિકમ્યું ગુણિ જીવ... ૯ આંક દસ ગણિ પાંચ હજાર સેંત્રીસ ઉપર નિરધાર રાગ-દ્વેષ તે બિમણે પાઠ સહસ અગ્યાર સયને સાઠિ... ૧૦ તે ન કરું, ન કરાવું વળી નવિ અનુમદ્ ત્રિગુણા મિલી તેત્રીસ સહસએંસી સાતસે તે મન વચન કાયાઈ વસિ... ૧૧ એક લાખ શત તેર ચાલીસ તે ત્રિગુણા ત્રણ લાખ ને વીસ ચાર સહસ ઉપર તે જાણિ અતીત-અનાગતને વર્તમાન. ૧૨ તે છ ગુણ કરી જિન શાખિ સિદ્ધ સાધુ દેવગુરૂ એમ ભાખિ આપ સાબિથી લાખ અઢાર સહસ વીસ એકસો વીસ સાર..૧૩ મિચ્છામિ દુક્કડ વિવરી કહ્યા વીર વચન સિદ્ધાંતે લહ્યા ઈરિયાવહી પડિકમતાં વલી અઈમનો મુનિવર કેવલી. ૧૪ કરિયાવહીના પદ બત્રીસ અડસંપદ ભાખી જગદીશ એક અઠ્ઠાણું નિર્મલા અક્ષર એહના કહીયે ભલા. ૧૫ એમ જે ઇરિયાવહી પડિક્કમઈ શિવરમણ તે સાથે રમાઈ શ્રી જયવિજય પંડિતો સીસ મેરૂવિજ્ય તસ નામે સીસ.. ૧૬ ૩૬૯]. ઢાળ : મન શુદ્ધ રે ઈરિયાવહી ભલી (વિ) પડિઝમે રાશી લખ રે જીવની સાથે અમે કરે મૈત્રી રે સમતારસમાંહી રમે ચી ગતિમાં રે જિમ ભવિયાં તમે નવિ ભમે.. ૧ ત્રુટક : નવિ ભમે જિમ સંસારમાંહી સકલ સુખને અનુસરે મિચ્છામિ દુક્કડ દીયે ઈણિ પર સુગુરુ વયણાં ચિત્ત ધરે ભૂજલ જલણને વાયુ સુહુમવણ એહ પાંચે થવા વીશ ભેદ ૫જજ અપજજ કહીએ સુહુમ તિમ વળી બાદરા. ૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy