SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ સજઝાયાદિ સંગ્રહ [૩ ] સામા સામો રે ખેંચતાં ઝેળી ખુલ ગઈ નોઠ, ગૂરાંજી પાવાં માંહે ઘરાણાં ભરીયાં તતક્ષણ એ દીઠ ગૂરાંજી થે ઘરાણું કહેસું લાવીયા કહે થારા મનરી વાત – ૧ થે વેષ લજા લેકમાં કહે કહાં લગે જાત-ગૂથૈ૦ ૨. વળતા રાય રાણી કહે અમે પુત્રનાં માય તાય , ઘરાણ જાવે તે આ ઘડી અણુ બાળક ઘોને બતાય, . રાય રાણી કહે રેવતાં મ્હારા સુતના કાંઈ હવાલ, જલ જાયે મુજ કાળજે દેખું નહીં જો બાળ - ૪ વેગે મુજને બતાય ઘો હિંડે હારે કુમળાય . થે છાના કઠે ગેપવ્યા જીવ હારે બળી જાય છે . ૫ જીવતા હોય તે જોઈ લે. મુઆ હોય તે દેઉ દાગ , ગુરુ આંખે મચી રહ્યા આવી લાજ અથાગ . . જે ધરતી ફાટી પડે પસી જાઉં પાતાળ , મહાટ અકારજ મેં કો માર્યા નાનડિયાં બાળ . . દેવે મનમાં વિચાર હજુ ગુરુમાં છે લાજ , લાજથી મારગ આવશે લાજે સુધરશે કાજ , અરિહંતસિદ્ધ મુનિ ધર્મનાં ચિંતવે શરણ ચાર મા અબ ઇણિ વેળાને વિષે આપ તણે આધાર - - ૯ સમજાવણને કારણે એથી ઢાળે ચરિત્ર અનેક . ઋષિ રાયચંદ કહે સાંભળો આગે ચેલા તણે વિવેક . . ૧૦૦ [૩૬૩] દુહા : વાડી ફુલી જયુ બાગમેં ગુરુ હુઆ ભયબ્રાંત દૈવે મનમાં જાણીયે આવી મળે અબ તાંત ૧ તવ સહ માયા સમેટને સાધુરૂપ બનાયા મથેણ વંદામિ મુખ કહી ઊભે સન્મુખ આય ૨. આપ એના કિહાં અટકિયા કઈ દીઠો મારગ માંય ગુરુ કહે નાટક નિરખીયા એક પલક પગ ઠાય ૩ પલક કહે કિશું કારણે નાટક પડ છ માસ દેખે સૂરજને માંડલે જે હૃદય વિકાસ ઈમ કહી દેવ અદશ્ય થયે ગુરુ ચિતે તેણિ વાર અહે કેઈક છળ ઉપજે કહેતાં વાત વિચાર -
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy