________________
- fa૬0) કહા ઃ આવાઢાભૂતિ ચિત્ત ચિતવે નહીં સરળ નહીં મિક્ષ
નિચે કે કેહને નહી સઘળી વાતો ફેક ચેથા ચેલાશું હતું પુરે માહરે પ્રેમ
સૂત્ર વચન સાચા હવે તે પાછો ન આવે કેમ ? ઢાળઃ આષાઢભૂતિ ઈમ ચિંતવે પાછો જાઉં હે માહરે ઘરવાસ કે
સુંદરિશું સુખ ભોગવું વિલસીજે હે વળીલીલ વિલાસકે...૧ ચારિત્ર્યથી મન ચલે ગયે ઘર ચાલે હા થઈ શ્રદ્ધા કષ્ટ કે અરિહંત વચન ઉસ્થાપને ખાલી હો હે ઈ સમક્તિ દષ્ટિકે ચા૨ તિણે સમે આસન કપાયે દેવે દીધે હે તિહાં અવધિજ્ઞાન કે ગુરુને દીઠા ઘેર જાવતાં નાટક માંડયા હો મારગમાંહે પ્રધાનકે - ૩ માસ છ નાટક નિરખીયે આચારજ હે હુએ મને ઉલ્લાસકે પુરે હુએ નાટક પાંગર્યો વિહાર કરતાં હે આયે વનવાસ કે ૪ દયાતણું પરીક્ષા ભણી દેવે કીધાં છે નાનડિયાં બાળ કે ઘરાણું બહુ પહેરાવીયાં રમઝમ કરતા હે આયા સુકુમાળકે . ૫ છએ છેકર બેલ્યાં તિણે સમે પાયે લાગી હે જોડી દોનુ હાથ કે શાતા છે પૂજ્ય આપને ખમાવું છું હે સ્વામી કૃપાનાથ કે , ૬ પૃથ્વી પાણી તેઉ વાયરે વનસ્પતિ છે છઠ્ઠો ત્રસ સ્વામી કે ગુરુને કહે છએ છોકરાં માત તાત હૈ દીધાં મુજ નામ કે - ૭ દયા પાળી છકાયની નહીં કાંઈ હે દયામાં ભલીવાર કે પુય ને પાપનાં ફળ નહીં છોકરાનાં હે લેઉ ઘરાણુ ઉતાર કે. ૮ ગૃહસ્થને ધન વિણ નવિ સરે પાને પડી હો મારે મોકળો માલકે પાતરા ધનશું પૂરણ ભરી મલકતે હે ચાલ્યો મનખુશીયાળકે , દયા પણ દિલશું ગઈ દેવે દીઠે હે ગુરુ કીધે અકાજ કે હું આજ મારગ આઈ એહને હો હશેખમાં લાજ, . ૧૦ એ બીજી ઢાળ પૂરી થઈ ઋષિ રાયચંદ છે વળી ભાખે એમ કે ચતુરાઈ જુએ ચેલાતણી નિજ ગુરુને હે ઠામ આણે છે કેમકે , ૧૧