SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ વક આલેયણાની સજા સાટે લાંચ લીધી ઘણી ભલી સાંભરી રે ભરી કુડી સાખિ તુ લેખ લખ્યાં કૂડાં ઘણાં હિવ દુરગતિ રે પ્રભુ પડતાં રાખિ તુ... ૩૬ ઈટ આરંભ કરાવીયાં પચાવીયા રે વલી નગરની માહિતી નાના પય સમરાવીયાં ભવહારીયઉ રે ઈમ થયઉ અણહ તુ.. . ૩૭ વનમાં ષિ સંતાપીયાં પર્વ કેડિયાં રે વલી સરેવર પાલિ તુ ડાળિ મેડી તરૂઅર તણી ઘણી નિગુણ રે મછતાં દીધી ગાલિ ઉ. ૩૮ કરમાઈ ગાલ કરાવીયાં હલગાડલાં રે દંત વસાલ તો લોભિ લેહ પડાવીયા એ તુ ઘાતની રે કરી વાતડી આલ તુ... . ૩૯ વૃક્ષ વિશેષ કપાવીયાં વલખાંતિ સિકં રે વળો ખોદાવી ખાણિ તું વીંજણે વાયવીંઝાવિયાં ઈમ પુન્યની રે પ્રભુ મઈ કરી હાણિ તુ... . ૪૦ હાડયણ ઈ હાં સાંક્ય મઈતાં બેલીયાં રે બહુ બેલ અલંડ તુ રંડ તણાઈ રસિ મેહીઓ મછતાં આલીએ રે દીવા ન નઉ દંડ ત... , ૪૧ સાત ક્ષેત્ર નવિ સાચવ્યાં એતુ નિરમતું રે નવિ દીધઉ દાન તું સીલ ન પાલિ સાચલઉ તપ નવિ તપિએ રે હીઈ નાવિલ જ્ઞાન તુ.. . ૪૨ ચતુરપણે ચાડી કરી નવિ સીખવિ રે કાંઈ સંતનઉ માગતઉ રાગ ન આવીઓ ધરમને શેત્રુંજય ભણી રે નવ દીધા પાય તુ. ૪૩ પાંચઈ ઈદ્રી ભેલવીઉ તેણુઈ રેલવિઉ રેઈણ સંસાર મઝારિ તુ મંદિરિ માયાજલિ પડિઓ ત્રિભુવનપતી રે ભવપાર ઉતારિ તુ.... ૪૪ આલેયણ કહઉ કેતલિ મુઝ લાગલાં રે જિન કર્મ અનંત તુ કહિતાં પાર ન પામીઈ તું તે જગપતિ રે જાણઈ જયવંત તુ.. . ૪૫ વારંવાર તહ વીનવઉ ઇમ ઇસિઉ રે કરિયાં કરમ વિકમ ત તેણઈ દુકખમઇલ સહિયાં ભેટિયાં તુમ્હવિણ રે ભવ ગયઉ અનંત તુ.... ૪૬ તુહ સેવા વિણ જીવડઈ કિહાં સુખ નવિ રે લાધાં ખિણ દેવ તુ કરમગિ હોવ તુહે મિલ્યા મનોરથ ફલ્યા રે દુઃખ નાઠાં દરિ તુ.. . ૪૭ સંવત પન્નર બાસકિ આદિશ્વર રે અલસર સાખિ તો વામિજમાંહિ વિનવવું સીમંધર રે દેવ દરસણ સાબિતુ.. , ૪૮ અભિય ભરિ આનંદ ભરિએ આજ મઈ ભરિઓરે પિતઈ સુકૃત ભંડારત ભવિ ભવ સાગર ઉતરિએ ચિત્ત જે ધરિ રેજિન મુગતિ દાતાર તુ.... ૪૯ એણી પરિ પાપ આલેઈ જે અનુભવ્યાં રે જીવિઈ ઘેર અનંત તઉ આલેઈ જિન છેડવઈ ઈસિએ બૂઝવઈરે જિન મુગતિ દાતાર તુ . ૫૦ નામઈ હું નિરમલ હુઓ મુઝ સવિયું રે પાતિક તણુઉ દરિ તુ મુનિ લાવય સમઈ ભણઈનિતવાદ સિઉ રે પ્રહ આનંદપૂરિ તુ... . ૫૧
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy