________________
ર૬ર
સઝાયાદિ સંગ્રહ જલ વિણ સૂકઈ ભૂલ તરૂના તિમ સુખ વિણસઈ પુણ્ય વિહૂણા ધમકાજિ જે લઈ ઘરખૂણે ખર પરિ પંકિ પડઈ તસ (ગુ)ગૂણા ૬ દયાવેલિ જેણિ લગાયા લણો તે જાણે બહુ રગિ સૂણાં ભાર ભર્યા પશુ માન વિહૂણા ઊંટ પૂઠિ તસ ભરઈ ગુણ... ૭. જે નિજ હિતકારણિ મનિ સૂના-તે જાણિ વિધિ ઘડિઆ રૂના વરસિ કેઇ ભયે અતિ જૂના તેહિ ન ઈડઈ તેહ વધુનાં... ૮ દાન દિયા જેણિ પશ્ય હેતુના તેણિ પાયા સુખ સકલરિત્ના જે મુનિ જાયા દશરથ શૂના તેણિ પાલ્યા તનુ સર્વ જંતુના ૯ સકલ કહઈ જિમ કેરો ચૂના તિમ નિસ્નેહી લાખ સાધૂના ગુણ સમરૂં ભરતાદિ વિભૂના જેણિ હણિ આઠ કમ રિપૂના. ૧૦
[૩૩૪] સેવક આગળ સાહેબ નાચે વહે ગંગાજળ ખારે ગર્દભ સાટે ગજવર વેચ્યા એ અચરજ મેહે ભારે.. ૧ ચતુરનર બૂઝે એ હરિયાળી જેમ ઉત્તરાહ દેહિ સંભાળી...ચતુરનર માંકઠને વશ જેગી ના
માર્યો સિંહ શીયાળે એક ચિંટી પર્વત ઢાયે અચરિજ ઈણ કલિકાળે.. - ૨ સુરતરૂ શાખા કાગજ બેઠે વિષધર ગરૂડ વિડીરે કસ્તુરી પરનાશે વાતે લસણ ભય ભંડારે.. . આ અફલ એક તરૂ લાગા હંસ કાગ એક માલે મેંઢે નાહર લાત મારી નાસી ગયે પાતાલે છે ૪ મછારક મુખ મયગલ ગલિયા રાજા ઘર ઘર હિંડે એકજ થંભે પણ ગજ બાંધ્યા રાન હેઈ કણખડે. આઠ નારી મલી એક સુત જા બેટે બાપ વધાર્યો ચાર વસ્યા મંદિરમાં આવી ઘરથી સાઠ કઢા.. - એક અગ્નિ સઘળો જલશોષે વેશ્યા ઘૂંઘટ કાઢે કુલવતી કુલ લાજ તજી કરી ઘર ઘર બાહિર હિડે... . એ પરમારથ જ્ઞાન સની કરી આતમ ધ્યાન અધ્યા વિનય સાગર મુનિ ઈમ ઉપદેશ ધર્મમતિ મન લાવે... ..