SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સજઝાયાદિ સમય રિ - સાધુ ભાઈ સે છે જેને કા રાગી જકી સુરતન મૂલ ધુન લાગી.. ૧ સાધુ અષ્ટ કરમસે ઝઘડો ન બાંધે ધર્મશાળા સોહં શબ્દકા ધાગા સાધે જપે અજપા માળા. સાધુ૨ ગંગા યમુના મધ્ય સરસ્વતી અધર વહે જળ ધારા કરી અસ્નાન મગન હાઈ બેઠે તેડે કર્મ દલ ભારા... - ૩ આપ અત્યંતર જોતિ બિરાજે અંકનાળ ગ્રહે મૂળા પરિચ્છમ દિશકી ખડકી ખેલે તે બાજે અનહદ તુરા... - ૪ ૫ ચ ભૂત કા ભરમ મીટાયા છટ્ઠે માંહે સમાયો વિનય પ્રભુ શું જેત મિલે જબ ફિર સંસાર ને આયા.... . ૫ ૩રપી જાગે પ્યારે ભય સુવિહાણ શ્રી તીર્થંકર ઉદય ભાણ પાભવિક મન કમળ વિકાસ ઉડ ગયે અવગુણ ભમર ઉદાસ..જાગે-૧ નયન ઉઘાડી વિલકે કત મેહ તિમિર અબ આ અંત પ્રગટી જ્ઞાન કળા એક જ્યોત મુક્તિ પંથ ભયે ઉદ્યોત... - ૨ રવપ્નમેં મુંઝી રહ્યો મેરે લાલ એણી વિધ ગયા અનંતા કાળ અબ સ્વપ્નકા છોડે ખ્યાલ એ સબ જૂઠે મિથ્યા જાળ... . યા પવન માયાકા એજ પસર પિઉકા ઈતના હેજ શુકલધ્યાન પખાળે અંગ યુ પ્રગટે તુમ નિર્મળ રંગ... પિયુ નિરખે જિનરાઉ દીણુંદ રહે મતિ ન્યારી માટે નીંદ આપ સંભાળે ખેલી નેન વિનય કરી ચિંતા પીયુ ચિત્ત... - ૫ નિરાધાર કેમ મૂકી શ્યામ મને નિરાધાર કેમ મૂકી કેઈ નહિ હું કણસું બેલું સહુ આલંબન ચૂકા, હે શ્યામ મને ન પ્રાણનાથ તુમે દૂર પધાર્યા મૂકી નેહ નિરાશી જણજણના પ્રતિ નિત્ય ગુણ ગાતાં જન્મારો કિમ જોશી જેહનો પક્ષ લઈને બેલું તે મનમાં સુખ આણે જેહનો પક્ષ મૂકીને બોલું તે જન્મ લગે ચિત્ત તાણે , ૩ વાત તમારી મનમાં આવે કે આગળ જઈ બેલે લલિત ખલિત બલ જે તે દેખું આંચ માલ ધન ખેલું ઘટ ઘટના છે અંતરજામી મુજમાં કાં નવ દેખું જે દેખું તે નજરે ન આવે ગુણકા વસ્તુ વિશેષ અવધે કેહની વાટડી જેવું બિન અવધે અતિ ગુરૂ ' ' આનંદઘન પ્રભુ વેગે પધારો જિન મન આશા પૂરી
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy