SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ દીઘરાય ચૂલણી મળી કોને મારણે સચ બ્રહાદત્ત ચક્રો ભણી દેખો મોહ પ્રપંચ .. ભાવિકજને ૧૨ કુષ્ણ કલેવર લઈ ભ રામ છમાસી વિદીન વનગિરિ કુંજ કુંજમેં ઐ ઐ મહકી રીત... ગર્ભવાસમાંહે રહ્યો તે દ્રવ ઐસે નીમ માત પિતા જવતે વ્રત લેવાની સીમ... નમો નમે યા મહયું મહ સબળ કર્મરાય છિન માંહે મહાવીર હું દીને જેહને ઘાય. - મોહકમ વત્સ! તુમ તજે જેમ હેયે અશરીર • ઇવિધ બહુ પરે શિખવી ગૌતમને મહાવીર , દીક્ષા લીધી ભાવશું છેડી સબ ઘરવાર વરસ વીસ ઘરે રહે સૌ ફિરિ આદ્રકુમાર.. વિકજનન ૧૭ સ્થલીભદ્રકું દેખકે માન કરે મત હોય સિહ ગુફા વાસી મુનિ ચૂક વેશ્યા જોય... પુત્ર મરણ મનકસમે સિજજભવ ગણધાર દુઃખ ધરી નિજ ચિત્તમે દુજય મોહ વિકાર.. વાત સકલ યા મહકી મુર્ખ કહીનવિ જાય પ્રસન્નચંદ્ર શુભ ધ્યાનસે દેવદુદુભ ગવાય રૂળિ છાંડી વ્રત આદયું મન વૈરાગ સંભાળિ સે મહે વળી ભેળ વીર જમાઈ જમાલિ. અબ માયામે પક્ષે જાણત નહીં લગાર પછતાવેગે પ્રાણી વીછડવાની વાર.. એ અરિહંત કિહાં ચક્રવતિ' હિાં જામે બળ અસમાન ઐસે ભી થિર ન રહે તે છે કે જ્ઞાન.. સ્વારથકે સબ કો સાગ સ્વારથકે સબ નેહ જે સ્વારય પૂ નહી છિનમેં દેખાડે છે... . જેસા ચચળ પવન હે તૈસી મનકી દોર ગુરૂકે વયણ વિચાર કે તે રાખો એક ઠેર.. પાંચ ઇંદ્રિય વશકરે વારે વિષય કષાય આતમ છપ આપણે ઈશુવિધ બહુ સમજાય , ૨૬ એ હિત શીખ વિચારકે હે સકલ નર-નાર લાવણ્યકીર્તિસંપદા જયું પામે ભવપાર
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy