SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સજઝાયાદિ સંગ્રહ [૨૬o]. ચેતન ચેતે પ્રાણીયા રે સુણ ગુણ મેરી વાત ધરમ વિણ જે ઘી રેનિચે નિષ્ફલ જાત સુગુણનર! જિનધમકર રે અવસર સહ સેહામણે રે અવસર ચૂકો જેહ તે અવસર આવે નહિ રે જિમ રતિ ચૂકે મેહ .. . બાલપણે જાણ નહિં રે -ત્યમ– અધમ પ્રકાર જિમ મદપ્રાણી જીવને રે નહિં તત્વ વિચાર.. જિમ બાલપણે વલી ગ રે ભેચન બે જબ આય રંગે રાતે રમણલું રે તવ તે ધરમ ન સહાય.. સુખ ભોગવતાં સંસારનાં રે પ છે ધરમ કરેસ ઈમ ચિંતવતાં આવીએ રે બુઢાપણને વેસ... દાંત પડયા મુખ મેકળું રે ટપટપ ચૂએ લાળ માથે સબ ધોળે ભયે રે ઊંડા બેઠા ગાલ.. અવસર પામી કીજીયે રે સુ દર ધરમ રસાલા સુગુણ સે ભાગી સાંભળો રે સાંજે બાંધે પાળ.. આથ અથિર જિનવરે કહી રે સુણ ગુણ મારી શીખ જે સિર છત્ર ધરાવતાં રે તેણે પિણ માગી ભીખ... સ્વારથીઓ સહુ કે' મિ રે સગે ન કીસકો કોય સ્વારથ વિણ જગ જાણુંયે રે સુત ફિર વેરી હોય... ધ્રધ-માન-મદ-પરિહરે રે પરિહરે પ ચપ્રમાદ પાંચે ઈદ્રિય વસ કરે રે જિમ ફેલે જસવાદ... , માનવ ભવ લહી દેહિ રે કીજે ધમ-પર)ઉપકાર. ગણિવર કેશવ ઈમ કહે રે (ધમ તણે) જીવનને એ સાર , ૧૧ _રિકા નરભવ નગર સેહામણે પિઉડા રે પિઉડા સદ્દગુરૂ સાઉથ વાહરે વાલમીયા સાથ લે શિવ શહેરને પિઉડા વણકરો ઉછાહરે વાલમીયા. સહજ સલુણી ચેતન છાંડો મિથ્થા સેજડી પિઉડા) કુમતિ કુનારીને પ્રેમ રે વાલમીયા કાળ ગયો ઘણે નિંદમાં પિઉડાટ હજીયન જાગો કમરે વાલમીઆ..સહજ-૨ દશન ભાસન આંખડી પિઉડા. ઉઘાડે આળસ મૂકી રે વાલમીયા અળગે આળસ ગંદડે પિઉડા અવસર આવ્યો મ ચૂકી રેવાલમીયા, ૩ શમ શીતલ જળ કોગળા પિઉડા ગુણ રૂચિ વદન પખાલિ રે વાલમીયા ગુણ આસ્વાદન સુખડી પિઉડા પુદ્ગલ ભૂખડી ટાળી રે વાલમીયા... ૪
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy