SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ - સજઝાયાદિ સંગ્રહ . રિપર, અબ હમ અમર ભયે ન મરેગે યા કારન મિથ્યાત દિયે તજ કર્યું કર દેહ ધરેગે? અબહમ ૧ રાગ-દ્વેષ (કમ) જગ બંધ કરત હૈ ઉનકે નાશ કરે ને મર્યો અનંતકાળ તે પ્રાણી સે હમ કાલ હરેંગે - ૨ દેહ વિનાશી, હું અવિનાશી અપની ગતિ પકરેગે નાશી નાસી હમ વિર વાસી ચેખે વહી નિખરંગે . ૩ મર્યો અનતીવાર બિન સમયે અબ સુખ-દુઃખ વિસરંગે આનંદઘન નિપટ નિકટ અક્ષર દે નહિ સમગે સે મરે ગે ૪ - રિપ૩) સંસારમાં શું સાર છે ? . વિચાર કર નર મન વિષે નિજ ક્ષેત્ર બેલી ખોલી જે અરે દૃષ્ટિ કરીને દશ દિશે ચિત્તમાંહે ચેત ચતુર ચેતન શી ગતિ તારી થશે એવું વિચારી ધર્મકર નર ક્ષણ ગઈ નવ આવશે. ૧ બહુ કૂડ કપટને કેળવી સહુ લેકને તે છેતર્યા જયાં ત્યાં દગલબાજી થકી ના જ કાર્ય જે જે તે કર્યો તે સર્વ પાપતણું તને પરલોકમાં શિક્ષા થશે. એવું ૨ તું કહે માહરું મારુ સર્વ મેહ માન મમત્વથી ધન ધાન્ય જોબન માલ માયા સર્વ તે તારું નથી સુત માત તાત સુજાત પત્ની કેઈ નવ તારું થશે... - ૩ કાયા તણે રાખી ભરેસે બહુ જ માયા મેળવી જઠું વદ્યો નિર્લજજ પણે કૃપણુતા બહુ મેળવી. અંતે અરે નર અથીર છે વસ્તુ સહુ વણસે જશે. . ૪ રાવણ સમે જે રાજવી લંકાપતિ પિતે હતે વીસ ભુજા જે યમ સમ જે જગતમાંહી શુંભ પણ ગણે અંતે એકલે તે તારી શી ગતિ થશે... ૫ મહાપુણ્ય ઉદયે મનુષ્યજન્મ મળે બહુ મુશ્કેલ છે ઉત્તમકુલે અવતાર ને પંચેન્દ્રિગ તથા પીછે તે કેમ હારી જાય છે. પશ્ચાતાપ પાછળથી થશે. . ૬
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy