SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિંદની સજઝાયો. મચ્છર મનથી મેં બહ કર્યો મમતભાવથી હું અતિ ભર્યો મદ છેકે ચડયો માનમાં અડય વિનય ના કર્યો ગર્વમાં પડયે પરમ૦૮ દગલ બોયે હું બહુ રમે કપટ કૂડમાં કાળ નિંગ મુખ મીઠું લવી સૃષ્ટિ ભેળવી અરર! કેમ રે ભૂલશે ભવી - ૯ મન હીરાકણી મેતી ને મણ અબજ આથને હું થયે ઘણું અધિક આશ તે અંતરે ઘણી અરર. લેભને ના શક હણ - ૧૦ મગન મન્નથી સાજનો પરે હિત ઘણું ધરી પોંખી આખરે તરકટી તણા ફંદમાં ફર્યો અરર! રાગથી ને લહ્યો કશે . ૧૧ દિલ ડુબી રહ્યું દેશ દદમાં ગુણ નવિ ગણ્યા મેહેરી મદમાં અરુણ આંખડી રેષથી ભરી અરર! સવને હું થયે અરી - ૧૨ નિજ કુટુંબને નાતજાતમાં વઢી પડયે હું તે વાતવાતમાં અબુઝ આતમા ઘાતમાં ઘડ અરર! કલેશથી ફૂપમાં પડે છે. ૧૩ અણહતાં દિયાં આળ અન્યને અલિક ચરી મેળવ્યું ધનને સદ્ગુરુ તણે સંગ ના કર્યો અરર ! પાપથી પિંડ મેં ભર્યો . ૧૪ પરની ચેવટે ચુગલી કરી ગુપ સભા જૂઠી સાહદી ભરી પિશુન ધૂત્ત હું લાંચ લાલચી પશુ પણે રહ્યો પા પમાં પરી, - ૧૫ પર પૂંઠે પરા દેષ દાખવા જશ તણે ઘણે સ્વાદ ચાખવા રહસ્ય વાત તો મેં કરી છતી ભવ અરણ્યમાં હું રુલ્યા અતિ . ૧૬ અધમ કામમાં હર્ષ મેં ધર્યો ધરમ ધ્યાનમાં અમૃષે ભર્યો દુર્ગણે રચ્ચે મેહમાં મા અરર! કમના નૃત્યમાં નસ્ય . ૧૭ છળ વિદ્યા કરી અર્થ સંચિયા જૂઠ ઘણું લવી લેક વંચિયા પતિત રાંકને છેતર્યા બહુ અરર ! પાપ હું કેટલાં કહું ૧૮ શરીર શોધ તે મેં નવ કર્યો જડ પ્રસંગથી યોનિમાં ફર્યો શુદ્ધ વિચાર તે ચિત્ત ના ચડો મિચ્છર શલ્ય તે મુજને નડશે . ૧૯ કરમ વેરાયે વટી મને કશ્મરી કરું અજં જિનને કરગ્રહો પ્રભુ રાંક જાણુને દિલ દયા ધરે મહેર આણીને , ૨૦ તકસીરે ઘણી કો શકે ગણી બખશિશે ગુના જગતના ધણી રીઝ કરી ખરી ગોડી ત્રાસને શરણ રાખજે ખોડીદાસને - ૨૧ નભ ભુજા ચહી ચંદ્રમા રહી પણ પ્રાચીથી પશ્ચિમે સહી ચતુરમાસમાં બંદરે રહી લલિત છંદની જેડ એ કહી . ૨૨
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy